રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબાફેલા બટેટા
  2. 2 ચમચીચોખા નો લોટ
  3. 1લીલુ ઝીણું સુધારેેલુ મરચું
  4. 1 ચમચીલીંબુ નો રસ
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીમરચું
  7. લીલા ધણા
  8. તેલ ટીકકી સેક્વા માટે
  9. ગર્નીસ માટે
  10. 1 વાટકીગોળ આમલી ની ચટણી
  11. 1 વાટકીલીલા ધણા ની ચટણી
  12. 1ઝીણી સમારેલી ડુંગળી
  13. 1 વાટકીદહી
  14. 1 વાટકીસેવ
  15. 1 વાટકીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા બાફી તેને મેસ કરી બાંધો મસાલો કરો.

  2. 2

    હવે 2 ચમચી ચોખા નો લોટ એડ કરી લોટ બાંધો.હવે તેની ટીકકી બનાવો.

  3. 3

    હવે 1 પેન મા તેલ મુકી ટીકકી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સેકી લ્યો.

  4. 4

    હવે ટીકકી ને 1 ડિશ મા લય લો અને દહી અને ચટણી સેવ થી ગર્નીસ કરો.લીલા ધણા નાખી સર્વ કરો.તૈયાર છે આલુ ટીકકી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ

Similar Recipes