રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરૂ, હિંગ નો વઘાર કરી સમારેલી લીલી ડુંગળી નાખી ચડવા દો.હવે તેમાં મીઠુ અને હળદર નાખી ઉપર છીબુ મૂકી ચડવા દો.
- 2
હવે તેમાં ટામેટું, મરચું, ધાણાજીરું નાખી ફરી થોડી વાર ચડવા દો.
- 3
હવે તેમાં છેલ્લે ઉપર સેવ નાખી મિકસ કરી ગરમ ગરમ પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક
#GA4#Week11 ને ભાખરી અથવા પરોઠા અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું Charmi Shah -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
-
લીલી ડુંગળી નું શાક
#શાકલીલી ડુંગળી શિયાળામાં બહુ જોવા મલે છે. તેનું શાક બહું જ ટેસ્ટી બને છે. Asha Shah -
-
-
લીલી ડુંગળી ટામેટાનું શાક(Spring onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#ડુંગળી ટમેટાનુ શાક મસાલા રાઇસ છાશ રોટલી પાપડનુ ડીનર... Chetna Chudasama -
-
લીલી ડુંગળી શાક (Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11Green Onionલીલી ડુંગળી અને સેવ નું શાક 😍😋 શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ તુવેર દાળ ની ખીચડી, રોટલી અને લીલી ડુંગળી સેવ નું શાક. Bhavika Suchak -
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
-
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
-
લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક શિયાળા માં કે ઠંડી માં ખાવા ની મજા પડે છે. Deepika Yash Antani -
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12101307
ટિપ્પણીઓ