લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક

Charmi Shah @cook_26359660
લીલી ડુંગળી સેવ ટામેટાં નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
૪-૫ લીલી ડુંગળી સમારીને 2 ટામેટાં સમારેલા અને એક વાટકો સેવ લેવી.
- 2
એક પેન લઈ તેમાં ૨ ચમચા તેલ મૂકવું તેલ થઈ જાય એટલે તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી ચડવા દેવું પછી થોડું ચડી જાય એટલે તેમાં ટામેટાં નાખી ચડવા દેવું પછી અડધો ગ્લાસ પાણી નાખવું પછી બે ચમચી લાલ મરચું પાઉડર 1/2ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું 1/2ચમચી ધાણાજીરું નાખી ઉકળવા દેવું ઉકળી jai એટલે તેમાં સેવ નાખવી પછી એક મિનિટ માટે ઉકાળવું
- 3
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં શાક કાઢી લેવું અને તેને ભાખરી અથવા પરોઠા અથવા બાજરાના રોટલા સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
લીલી ડુંગળી ના પરોઠા (Green Onion parotha Recipe in Gujarati)
ખાસ કરીને બાળકોને ધ્યાનમાં લઇ અને આ વાનગી બનાવવાનો વિચાર આવ્યો નાના-મોટા સૌને ભાવે અને ખૂબ જ ઓછા સામગ્રી ને ઓછા સમયમાં આ પરોઠા બની જાય છે શિયાળા માં વધારે ભાવશે માખણ ઘી અને ચટણી સાથે પણ આ પરોઠા ખૂબ સરસ લાગે છે#GA4#week11 Buddhadev Reena -
-
-
લીલી ડુંગળી, ટામેટાં અને સેવ નું શાક(Lili dungli,tameta,sev nu shak recipe in Gujarati)
#GA4#Week11 Kiran Solanki -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
-
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક ગરમ ગરમ પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. અને આ રેસીપી ને winter special કહી શકાય.. Uma Buch -
-
લીલી ડુંગળી નું શાક (Green onion Shak Recipe in Gujarati)
આમ તો શિયાળામાં લીલી ડુંગળી આવે છે લીલી ડુંગળી ખાવાની મજા જ કંઇક અલગ છે. રીંગણા નો ઓળો તેમાં પણ લીલી ડુંગળી નાખી શકાય લીલી ડુંગળી અને સેવ નું શાક પણ ખુબ જ સરસ લાગે છે તે જ રીતે મેં આજે લીલી ડુંગળી નું ખર્યું બનાવ્યું છે તે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11શિયાળુ શાક માં લીલા શાકભાજી બહુ સરસ આવેછે તેમાં અને ગુણકારી પણ હોય છે તેમાં પણ અલગ અલગ રીતે ઘણી વાનગી બનાવી શકાય છે આજે મે લીલી ડુંગળી ની સાથે ગાંઠિયા નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગરમ ગરમ શાક રોટલી ભાખરી રોટલા બધા સાથે ભળી પણ જાય છે. khyati rughani -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
લીલી ડુંગળી નું શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળી,આ એક કાઠિયાવાડી શાક છે, જે પરાઠા, થેપલા, રોટલા, રોટલી, ખીચડી બધા જ સાથે ખુબજ સરસ લાગે છે... અને એમાં પવન શિયાળા મા જો ગરમા, ગરમ આ શાક મળી જાય તો તો મજા પાડી જાય હોય બાકી..... Taru Makhecha -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
-
આખી ડુંગળી નું શાક અને બાજરીનો રોટલો
#મેઆ દેશી ભાણું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે જેને રોટલો કે ભાખરી સાથે ખવાય છે. બધા સાંજે ભાણામાં લઈ છે આ શાકમા રોટલો કે ભાખરી ચોળીને ખાવામાં આવે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. Dhara Patoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14160397
ટિપ્પણીઓ