લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ડુંગળી ને ધોઈ અને કટ કરી લેવી ટામેટા અને બટાકા પણ કટ કરી લેવા.એક નોનસ્ટિક પેનમાં તેલ તથા ઘી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર આપો. તેમાં ડુંગળી,બટાકા, ટામેટા અને લીલું મરચું વઘારો. મિક્સ કરો. હવે તેમાં મીઠું અને હળદર નાંખી મિક્સ કરી ધીમા ગેસે કુક થવા દો. પાણી બિલકુલ નાખવું નહીં કારણ કે ડુંગળીમાં થી જ પાણી ખૂબ છૂટશે. શાક કૂક થઈ જાય એટલે તેમાંથી તેલ છૂટું પડી જશે. ત્યારબાદ લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી મિક્સ કરો.સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
-
ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ 3 Ramaben Joshi -
ડુંગળી - ટામેટા નું શાક (Dungri Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homefood Neeru Thakkar -
-
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લીલી ડુંગળી ને ગાઠીયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #wc3#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
-
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#Week3 Rekha Ramchandani -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
એકદમ હેલધી છે #cookpadgujarati #cookpadindia #FFC3 #greenonionnusaak #saak #sabji Bela Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cookpadindia#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક Ekta Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15989414
ટિપ્પણીઓ (9)