સેવ લીલી ડુંગળી નું શાક

meghna hirani
meghna hirani @cook_15782500

સેવ લીલી ડુંગળી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨વ્યકિત
  1. ૪ લીલી ડુંગળી સમારેલ
  2. ૧ કપ સેવ
  3. ૪ કળી લસણ કાપેલું
  4. ૧ ચમચી હળદર
  5. નમક જરૂર મુજબ
  6. ૫ ચમચી તેલ
  7. ૨ ચમચી મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    એક કડાઈ મા તેલ ગરમ મુકી તેમાં લસણ સાંતળો પછી તેમાં લીલી ડુંગળી ઉમેરો.

  2. 2

    ડુંગળી મા હળદર, મીઠુ અને મરચું નાંખી મિકસ કરી ને ચડવા દ્યો. ૫ મીનીટ પછી ગેસ બંધ કરી સેવ નાંખી મિકસ કરી ગરમ પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
meghna hirani
meghna hirani @cook_15782500
પર

ટિપ્પણીઓ

Similar Recipes