લીલી ડુંગળી નું શાક (Green Onion Shak Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  2. ૧ નંગટામેટું
  3. ૧ ચમચીલસણની ચટણી
  4. ૩ નંગલીલા સમારેલા મરચાં
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીહિંગ
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. મીઠું જરૂર મુજબ
  11. ૩ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ, રાઈ,હિંગ, લસણ ની ચટણી અને લીલા સમારેલા મરચાં નાખી મિક્સ કરો.

  2. 2

    ત્યાર પછી લીલી ડુંગળી અને ટામેટા નાખો.
    પછી તેમાં હળદર, મીઠું,લાલ મરચું અને ધાણાજીરું નાખી ૩ થી ૪ મિનિટ ઢાંકીને રહેવા દો.

  3. 3

    રેડી છે લીલી ડુંગળી નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes