પાલક ડુંગળીના ભજીયા(palak dungri bhajiya recipe in Gujarati)

Priti dodiya @cook_21254852
#સુપરશેફ૩
ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે.
પાલક ડુંગળીના ભજીયા(palak dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ૩
ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચાણાનો લોટ અને ચોખાનો લોટ ચાળી લેવો. પછી ઘાણા વરિયાળી અજમા સેજ શેકીને અદકચરા વાટી લેવા. આ ભજીયા માં નાખવાથી પેટ માટે સારો અને સ્વાદમાં પણ સરસ લાગે છે.ત્યારબાદ તેમાં નીમક હળદર પાણી નાખી બેટર તૈયાર કરો. તેમાં પાલક ડુંગળી નાખી મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને સાજીના ફૂલ નાખી મિશ્રણ કરી મિડીયમ આચ પર ભજીયા ઉતારવા
- 3
ગરમાગરમ ભજીયા વરસાદ આવતો હોય ત્યારે ચા અથવા કોફી અથવા લીલી ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે. પ્રસંગોમાં પણ ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાંદા લચ્છા ભજીયા (onion laccha bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 #મોન્સુન સ્પેશિયલઆ ભજીયા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે તેમજ ચા, લીલી ચટણી અને સોસ હોય તો મજા પડી જાય.... Kala Ramoliya -
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૮ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે કાંદા ભજીયા ખાવાની મજા જ આવી જાય છે. મને કાંદાના કડક ભજીયા ખૂબ ભાવે છે Urmi Desai -
પાલક પકોડા (Palak / spinach pakoda recipe in Gujarati)
પાલક પકોડા ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતા એક સ્વાદિષ્ટ પકોડા છે. બનવામાં પણ વાર નથી લાગતી જેથી કરીને એ સાંજના નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ4 spicequeen -
-
પાલક ભજીયા (Palak Bhajiya recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક#કોલ્હાપુર નું સ્ટ્રીટ ફૂડ છે. ઠંડી ની ઋતુ માં બજાર માં તાજી લીલી ભાજી ના ઢગલા હોય છે. અને આ ઋતુ માં ગરમ નાસ્તો બધાને ખાવો ગમે છે. લીલી ભાજી ના મુઠીયા, ઢોકળાં, થેપલા, ચીલા, પરાઠા, ભજીયા એવા ઘણા નાસ્તા બને છે . મે આજે કોલ્હાપુર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાલક ના ભજીયા બનાવ્યા છે . આ ભજીયા ખૂબ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. પાલક રોજના ભોજન માં લેવાથી હાડકા મજબૂત થાય છે. આંખ ની રોશની વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. Dipika Bhalla -
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
મેથી પાલક ના ગોટા (Methi Palak Gota Recipe In Gujarati)
#RC4#Greenreceipe#cookpadindiaઆ ગોટા ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસામાં વરસાદમાં આ ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે. Bindi Vora Majmudar -
-
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
-
સ્ટફ ચાપળી(stuff chapdi recipe in Gujarati)
#સુપરસેફ૨સવારના નાસ્તામાં ગરમ ગરમ ચાપળી ખાવાની ખૂબ મજા આવે છે. Priti dodiya -
પાલક પૂરી (Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9#Fried#Post6પાલક માથી દિવાળી માટે નવીન ટ્રાય કરી પાલક નાં ટ્વીસ્ટસૅ. થોડી મહેનત પડે પણ બને એટલે ખૂબ સરસ લાગે છે. Bansi Thaker -
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#સુપરશેફ3ચોમાસામાં તો તીખુ અને ચટપટુ ખાવાની ખૂબ ઇચ્છા થાય છે. તેથી મેં પાલખના પાત્રા બનાવ્યા છે. Neha Suthar -
ડુંગળીના ભજીયા (Onion Bhajiya recipe in Gujarati)
#GA4#Week11#greenonion લીલી ડુંગળી માંથી બનતા ગરમાગરમ ભજીયા શિયાળાની સિઝનમાં ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. શિયાળામાં લીલી ડુંગળી ખૂબ જ સારી મળે છે. લીલી ડુંગળીમાં ચટપટો મસાલો, કોથમીર અને આદુ મરચા ઉમેરીને બનાવવામાં આવતા આ ભજીયા એક વખત ખાઈએ એટલે વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવા ટેસ્ટી બને છે. તેમાં પણ જો આ ભજીયા એકદમ કરકરા બને તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. તો ચાલો જોઈએ આ કરકરા લીલી ડુંગળીના ભજીયા કઈ રીતે બને. Asmita Rupani -
ક્રિસ્પી ઓનિયન ભજીયા (Crispy onion bhajiya recipe in Gujarati)
વરસાદની સિઝનમાં આપણને બધાને જ ભજીયા ખાવાની મજા આવે છે. આ કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બને છે અને ઠંડા થયા પછી પણ સરસ લાગે છે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને મને એનું ફીડબેક આપશો.#વીકમીલ3#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11 spicequeen -
પાલક ના થેપલા(palak na thepla recipe in gujarati)
#સાતમચોમાસામાં તો ખાવાની મજા પડી જાય બાળકો ના મનપસંદ એકદમ ટેસ્ટી હેલ્થી Daksha Vaghela -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
-
પાલક ભજીયા (Bhajiya Recipe In Gujarati)
વરસાદ હોય ને ભજિયા ન બને એવું તો કેમ બને?? પાલક, ડુંગળી અને મરચાથી બનાવેલ ગરમાગરમ ભજિયા Dr. Pushpa Dixit -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3. ભજીયા ફરસાણ માં ફેમસ છે.શીયાળો ને ચોમાસુ માં ભજીયા ખાવાની મજા પડી જાય. SNeha Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13170581
ટિપ્પણીઓ (2)