રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી સારી રીતે ધોઈ ઝીણી સમરવી.ત્યારબાદ એક વાસણમાં ચણાનો લોટ નાખવો.
- 2
ત્યારબાદ એક વાસણમાં ચણાનો લોટ નાખી તેમાં મેથી ની ભાજી ઝીણી સમારવી. સમારી ખીરું બનાવવું.ખાંડ સેજ આગળ પડતી નાખવી.તેલ અને પાણી ભેગા કરી સાજી ના ફૂલ નાખી ગરમ કરવું.અને ગોટા ઉતરતી વખતે ખીર માં નાખવું.ગરમ તેલ નાખવું.બરાબર હલાવી ગરમ તેલ માં ગોટા ઉતારવા.
- 3
હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12199610
ટિપ્પણીઓ