પાલક ના ભજીયા(Palak pakoda recipe in Gujarati)

Mradulaben
Mradulaben @cook_20835784
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 500 ગ્રામચણાનો લોટ
  2. 1ઝૂડી પાલક ની ભાજી
  3. 1/2 ચમચી સાજીના ફૂલ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 2 ચમચીગરમ તેલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. જરા હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાજી જીણી સુધારી પાણીથી ધોઇ નાખવું ત્યારે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું તેલ સાજીના ફૂલ થોડું પાણી નાખી જરા બેટર નાખવું.ત્યાર બેટર મા ધોયેલી ભાજી નાખી મિક્સ કરવું.

  2. 2

    પછી એક કડાઈ મા તેલ મૂકી પેલા ચટણી માટે સદા ભજીયા ઉતારવા પછી આ પાલક વાળા બેટર માંથી ગોટા ઉતારવા અને સદા ભજીયા ની ચટણી બનાવી અને પાલકના ભજીયા સાથે સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mradulaben
Mradulaben @cook_20835784
પર

Similar Recipes