રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ ને ૫ મિનિટ રેવા દો. બધું શાક ઝીણું કાપી લ્યો.મમરા, દાણા, સેવ, ચેવડો, શીંગ દાણા બધું તૈયાર કરી લ્યો
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી જીરું હળદર નાખી પૌવા વઘારી લો એમાં મીઠુ ખાંડ સમારેલા શાક નાખી બરાબર મિક્સ કરી સેજ ગરમ થાય એટલે ગેસ બંધ કરી બાઉલ માં કાઢી લ્યો.
- 3
હવે એમાં દહી, ખજૂર આમલીની ચટણી, અને મમરા, શીંગ દાણા અને સેવ, ચેવડો ઉમેરો બરાબર મિક્સ કરી લો હવે એક ઙીસ માં કાઢી ઉપર થી સેવ નાખી શીંગ દાણા મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં પૂરી અને ભેળ (Dahi Puri And Bhel Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામની ઘણીબધી વાનગી ફેમસ છે, તેમાં ભેળ, દહીં પૂરી,લસણિયા બટૅટા, ભજિયાં, ભાજી પાઉં,અને ઘણી બધી પણ મને દહીં પૂરી વધારે ભાવે તેથી ખૂબ ખવાય છે.#CT Rajni Sanghavi -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani -
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે આ એક એપિટાઈઝરનુ પણ કામ કરે છે.#GA4#week26 himanshukiran joshi -
-
-
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
-
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
#GA4#Week26 આ ભેળ બનાવવા માટે ઘર માં જે કોઈ ચેવડો,શીંગદાણા,ડુંગળી,સેવ,સોસ કોઈ પણ વસ્તુ હોઈ તેમાંથી બનાવી શકાય છે.મે પણ ઘર માં જે વસ્તુ હતી તેનાથી ભેળ બનાવી છે જે ખાવા માં સ્વાદિષ્ટ બને છે.બાળકો હોંસે હોંસે ખાઈ છે. Anupama Mahesh -
-
પાપડ કૉન ચાટ
#zayakaQueens #પ્રેઝન્ટેશનમિત્રો મે જટ પટ તૈયાર થાય એવો નાસ્તો તૈયાર કરેલ છે એ પાપડ કૉન ચાટ બના Shail R Pandya -
-
-
-
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12107259
ટિપ્પણીઓ (9)