રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નાં લોટ ને ચારણી માં ચાળી લેવો અને પછી તેમાં પાણી નાખી લોટ બાંધી લો,
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ નાં મશીન માં બાંધેલો લોટ ભરી લ્યો
- 3
હવે તેલ ગરમ થાય એટલે તેમાં મશીન દ્વારા સેવ નાં એક એક ગૂંચળા ઉતારતા જાવ
- 4
ઘરે સેવ બનાવવા માં જરાપણ વાર નથી લાગતી,ખૂબ સહેલાય થી ફટાફટ સેવ બની જાય છે..
- 5
તો તૈયાર છે ચણા નાં લોટ ની જીની સેવ... ખાવાની ખૂબ મજા આવશે તમે પણ જરૂર ટ્રાય કરજો.... આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પટ્ટી ગાઠીયા/ સેવ
#વીકમીલ1#સ્પાઈસી અત્યારે lockdown નો સમય છે. તો ત્યારે એક જૂની કહેવત યાદ આવી છે કે "ઘરકી મૂર્ઘી દાલ બરાબર" એટલે કે અત્યારે ઘરના લોકો ઘરમાં બનાવેલી વસ્તુઓ નો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે જે શરીરને તંદુરસ્તી માટે ખૂબ સારો વિકલ્પ છે. તેના માટે ઘરના લોકોને કંઈક અલગ અલગ આપવું પડે છે. તો આજે સેવ ના લોટ માંથી પટ્ટી ગાઠીયા કરેલા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
ચોખાના લોટ ની સેવ (Rice Flour Sev Recipe In Gujarati)
#cookpadindia#cookpad gujrat#Home madeHetal Gandhi
-
-
-
ટોમેટો સેવ (tomato sev recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 21...................... Mayuri Doshi -
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12108078
ટિપ્પણીઓ