રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને છીણી લો. તેમાં ચણાનો લોટ ચોખાનો લોટ બધા મસાલા તથા તેલ ઉમેરો. આ બધું જ હાથેથી સરસ મિક્સ કરી લો. તેમાં જરૂર જેટલું જ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 2
સેવ પાડવાના સંચામાં એ તેલ થી ગ્રીઝ કરી તેમાં લોટ નો મોટો લૂઓ મૂકો. ગરમ તેલમાં સંચા વડે સેવ પાડો. સેવ તળાઈ ગયા પછી ઉપરથી ચાટ મસાલો ભભરાવો. તો રેડી છે આલુ સેવ.. !!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
આલુ સેવ
#RB16#week16 આ વાનગી ચટપટી,સ્વાદિષ્ટ, અને સરળતા થી બની જાય છે અને નાના મોટા બધાને ભાવે છે. Nita Dave -
-
-
-
-
-
-
-
આલુ ભુજીયા સેવ (Aloo Bhujiya Sev Recipe In Gujarati)
#EB#Week8#RC1#cookpad_guj આ આલુ ભુજીયા સેવ લગભગ તમામ લોકોને પ્રિય હોઈ છે કારણકે આ સેવ સ્વાદમાં તમામ સેવ કરતા સ્વાદિષ્ટ લાગે છે. આ સેવ આપ ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકો છો અને આપના તમામ પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો હમેશા લંચબોક્ષમાં કઈક અલગ લઇ જવા માટેની માંગણી કરતા હોઈ છે, ત્યારે આપ આ સેવ ઝડપથી બનાવીને તેમને લંચબોક્ષમાં આપી શકો છો. આપ આ સેવને થોડા લાંબા સમય સુધી પણ સ્ટોર કરી શકો છો જેથી આપ અગાઉથી પણ આ સેવને બનાવીને સ્ટોર કરી શકો છો અને જરૂર પડ્યે સર્વ કરી શકો છો. આલુ ભુજીયા સેવ કોઈ પણ નાની પીકનીક કે અન્ય જગ્યા પર નાસ્તા તરીકે લઇ જઈ શકાય છે.આલુ ભુજીયા સેવ બનાવવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, જેમાંથી આપ મારી રીતની મદદથી ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ રીતે સેવ બનાવી સકો છો. આ સેવ બનાવવા માટેની બધીજ સામગ્રીઓ ઘરેલું અને આસાનીથી બજારમાંથી મળી જાય તેવી છે, જેથી આપ તુરંત જ તમામ સામગ્રીઓ એકઠી કરીને આલુ ભુજીયા સેવ બનાવી શકો છો. Daxa Parmar -
-
-
-
-
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12093758
ટિપ્પણીઓ