ભરેલા ભીંડા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને સાફ કરી લો. ત્યારબાદ વચ્ચે થી કાપી કટકા કરી લો. એક ડિશ માં બધા મસાલા તેમજ ચમચી ચણા નો લોટ, પોહા તથા થોડું તેલ નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
ભીંડા મા આ મસાલો ભરી લો.એક પેન માં તેલ ગરમ મુકો.
- 3
તેલ ગરમ થાય એટલે હિંગ નાખી બધા ભીંડા નાખી દો.ભીંડા ભરવા સમયે મસાલો વધ્યો હોય એ પણ ઉપર નાખી દો.અને ૧૦ - ૧૨ મિનિટ સુધી ઉપર ઢાંકણ ઢાંકી ને શાક ચડવા દો.
- 4
તૈયાર છે ભીંડા નું ભરેલું શાક.સીંગદાણાનો ભુક્કો ને પોહા યુઝ કર્યા છે.વધુ ટેસ્ટી મસાલો બનશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
-
ફણસી આલુ ગે્વી નું શાક (Fansi Aloo Gravy Shak Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્ટાઈલ#EB#Week 5 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12109128
ટિપ્પણીઓ