રાંધવાની સૂચનાઓ
- 1
મારે ત્યાં ફુદીનો, કોથમીર, મીઠો લીમડો બધૂ થાય છે, એટલે તાજા પાન ધોઈ લો અને મિક્સર માં ક્રશ કરી લો.
- 2
હવે દહીં વલોવીને બનાવેલી પેસ્ટ ઉમેરવી અને સંચળ અને શેકેલા જીરું નો પાવડર ઉમેરીને રેફ્રીજેટર માં મૂકી ઠંડી થાય એટલેસવૅ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાકડી ફુદીના નું રાયતું
#મિલ્કીઆ રાયતું જલ્દી બની જાય છે અને તમે દાલ-રાઇસ કે રાેટલી સાથે પણ ખાય શકાય છે. ખાવામાં એકદમ હેલ્થી અને કેલ્શિયમ થી ભરપૂર છે. Ami Adhar Desai -
-
-
-
-
પાણીપુરી
#ડીનર#goldenapron3Week 13આજે મેં પાણીપુરી બનાવી છે. જેમાં ફુદીનો અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુદીના લીંબુનું શરબત (Fudina limbu nu sharbat recipe in gujarat
#Goldenappron3 #week23 Falguni Solanki -
હળદર છાશ.(Turmeric Buttermilk Recipe in Gujarati.)
#GA4#Week21 હળદર નું દૂધ બનાવ્યું તો હળદર ની છાશ કેમ ન બને? જરૂર બને.આજ ના કોવિડ ના સમય માં ખૂબ જ ઉપયોગી થાય તેવી નવા સ્વાદ માં છાશ બનાવી છે. મારા પરીવાર મા દરેક ને ખૂબ પસંદ આવી છે.છાશ નો રોજિંદા ભાણા માં સમાવેશ કરાયો છે.છાશ નું નિયમિત સેવન કરવું જોઈએ.તે આપણા શરીર ને નેચરલી ડીટોક્સ કરે છે.શરીર ને જરૂરી કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. હળદર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ઉપરાંત ડાયાબિટીસ,સાંધા ના રોગ,શરદીખાંસી,એલર્જી માં રાહત આપે છે.સાથે ઉપયોગ કરેલા જીરૂ,મરી,સંચળ,ફુદીનો પાચનશક્તિ સારી રાખે છે. Bhavna Desai -
-
-
-
-
-
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12109048
ટિપ્પણીઓ