શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. મીઠો લીમડો જરૂર કોથમીર
  4. 1 ચમચીલાલ મરચું પાવડર
  5. મીઠું સ્વાદપ્રમાણે
  6. 2 ચમચીપીઝા મસાલો
  7. ચપટીજીરું
  8. ચપટીહીંગ
  9. કણક માટે
  10. 2 વાટકીઘઉં નો લોટ
  11. 3 ચમચીતેલ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા લઇને તને બાફી લો. પછી એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં જીરું હીગ આદુ મરચા ની પેસ્ટ મીઠો લીમડો ઉમેરી ત્યારબાદ બટેટા માવો ઉમેરો તેમાં લાલ મરચું પાવડર મીઠું સ્વાદ મુજબ અને પીઝા મસાલો નાખી મિક્સ કરો. કોથમીર નાખી મિક્સ કરો

  2. 2

    હવે ધઉ નો લોટ બાંધવો15મીનીટ રેસ્ટ આપી નાનો લુવો લઇને પરોઠા વણીને પછી તે તેમાં બટેટા નુ પૂરણ નાખી ગોળ પરોઠા વણીને લો અને તવી પર બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના શેકી લો

  3. 3

    હવે ગરમાગરમ પરોઠા ને ઠંડુ દહી અને લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes