મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)

આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે બ્રેકફાસ્ટ માં કે ડિનર માં કે બચ્ચા ના ટિફિન માં બનાવી શકાય છે.
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે જે બ્રેકફાસ્ટ માં કે ડિનર માં કે બચ્ચા ના ટિફિન માં બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ ને રાત્રે પલાળી લેવી અને સવારે મિક્ષચ માં ગ્રાઇન્ડ કરી દેવી અને આથો આવે તે માટે 5-6 કલાક માટે ઢાંકી ને મુકવી. આથો આવી જય પછી તેમાં લીમડા ના પત્તા કાપી ને નાખવા જેથી ટેસ્ટ ખુબ જ સરસ આવશે
- 2
મિશ્રણ માં થોડું પણ પાણી નથી ઉમેરવાનું અને સાથે જીરું અને મીઠુ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી. અને જો હાથે થી ના ફાવે તો ચા પીવાની ગણની માં બહાર ની બાજુ પાણી લગાવી ગરમ ગરમ તેલ માં તળો. મને હાથે થી ફાવે છે એટલે મે હાથે થી જ ઉતાર્યા છે આ મેંદુવડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
મેંદુવડા (Medu Vada Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..મેંદુવડા એ એક સાઉથ ડિશ છે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે.. નાના બાળકો માટે લંચ કે સવાર ના નાસ્તા માં પણ આપી શકો છો. મેંદુવડા બહાર થી ક્રિસ્પી એન્ડ અંદર થી એકદમ પોચા હોય છે.. તો ચાલો આજે મેંદુવડા ની રેસીપી જોઈએ પરફેકટ માપ સાથે..#trend#menduvada#cookpadindia Nayana Gandhi -
મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
#breakfast મેંદુવડા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. મે જોકે પેહલી વાર મેંદુવડા ઘેર બનાવ્યા એ ખુબ ટેસ્ટી બન્યા. સાથે નારિયલ ની ચટણી ને સાંબાર એટલે જલસા. Minaxi Rohit -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
નીર ઢોસા(neer dosa recipe in gujarati)
આ ડાયટ ઢોસા છે અને સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shah Alpa -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
કોકોનટ કોરીએન્ડર ચટણી (Coconut Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4આજે હું એક એવી ચટણીની રેસીપી લઇ ને આવી છું જે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ ની સાથે સર્વ કરી શકાય છે.આ રેસીપી બનાવવામાં એકદમ સરળ છે અને સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Himani Chokshi -
મેદુ વડા (Medu Vada Recipe In Gujarati)
#trendમેદુ વડા ને મેં ગુજરાતી ટેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો છે ને તેથીં આદુ ને લસણ ઉમેર્યુ છે તેનાથી તેનો સ્વાદ સરસ આવે છે એ ઘરે પણ બધાને ભાવ્યા Megha Mehta -
ચણાની દાળ ના વડા
#ટીટાઈમઆ સાઉથ ઇન્ડિયન દાળવડા પણ કહેવાય.તેને વરસાદ ની મોસમ માં ચા સાથે ખાવા ની ખુબ મજા આવે છે. Khyati Viral Pandya -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
કાઠિયાવાડી ખાટાં અડદ (Kathiyavadi Khatta Adad Recipe In Gujarati)
કાઠિયાવાડી ખાટાં અડદઆ કાઠીયાવાડી ખાટાં અડદ ખાવાં માં ખુબ જ સરસ લાગે છે Arpita Sagala -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
કોપરા દાળીયા ની ચટણી
#RB7#week7 આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Nita Dave -
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
ઈડલી અપ્પે (idli appam in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14ઈડલી અપ્પે આને એક સાઉથ ઇન્ડિયન વાનગી કહી શકાય આ એક ઈડલી નું જ નવું વર્જન છે એને તમે નાસ્તા માં કે લંચ માં પણ લઈ શકો છો Daxita Shah -
મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost1 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા ચીઝ મૈસુરી ભાજી બનાવી છે જે નાવીન્ય સભર અને સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
પાલક સૂપ(Palak Soup recipe in Gujarati)
#GA4#week16#પાલકસૂપબોન્ડા સૂપ એ સાઉથ ઇન્ડિયન recipe છે જે સ્વાદ માં સરસ લાગે છે. પાલક લેન્ટીન સૂપ બોન્ડા સાથે સર્વ થાય છે એટલે ફૂલ મિલ તરીકે પણ લઈ શકાય છે.. Daxita Shah -
પોંગલ (Pongal Recipe In Gujarati)
#MA#COOKPADઆ રેસિપી મારી મમ્મી ની સ્પેશિયલ છે.તે આ રેસિપી બહુ જ ટેસ્ટી બનાવે છે.એટલે આજે આ mother's day માટે બનાવી છે. Swati Sheth -
કોર્ન ઉપમા (Corn Upma Recipe In Gujarati)
#GA4 #Week5#આ રેસિપી આમ તો સાઉથ ઇન્ડિયન છે પણ ગુજરાતના દરેક ઘરમાં ખવાય છે ઉપમા જુદી જુદી ઘણી જાતની બને છે વેજીટેબલ કાંડા ટામેટા વગેરે બને છે પણ મેં આજે કોર્ન માથી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે તેને કોપરાની ચટણી સાથે સર્વ કરી છે Kalpana Mavani -
વેજીટેબલ રાઈસ (Vegetable Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી આ વાનગી સ્વાદ માં ખૂબ સરસ બને છે.દહીં સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand
More Recipes
ટિપ્પણીઓ (2)