ખજૂર મિલ્ક શેક

Diya Vithalani
Diya Vithalani @cook_21164068
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8-10નંગ ખજૂર
  2. 2 ચમચીખાંડ
  3. 1ગ્લાસ દૂધ
  4. 4નંગ કાજુ
  5. 1/2 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર લઈ તેના ઠળિયા કાઢી લેવા.પછી એક તપેલીમાં દૂધ લઈ તેમા ખાંડ અને કાજુ ના ટુકડા ઉમેરી મીક્સર ક્રશ કરી લો.પછી તેને એક ગ્લાસ માં લઈ લો પછી તેમા એલચી પાવડર ઉમેરવો.તો તૈયાર છે ખજુર મિલ્ક શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_21164068
પર

ટિપ્પણીઓ

Similar Recipes