રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં અથવા છાસ એડ કરી બે થી ત્રણ કલાક પલળવા દો.
- 2
ત્યારબાદ ડુંગળી ટમેટા મરચું અને કોથમીર સમારી લો.
- 3
રવામાં થોડું આથો આવી જાય એટલે તેમાં મીઠું એડ કરી મિક્સ કરી લો હવે એક નોન સ્ટિક તવી ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રવાનું બેટર પાથરો. અને ઉપરથી બધા વેજીટેબલ પાથરીને ચમચા વડે ગોળ આકાર આપી દો. અને તેને બંને સાઇડ થોડું તેલ લગાવીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લો. અને તેને ચટણી કે કેચપ સાથે સર્વ કરો.
- 4
તો તૈયાર છે રવાના ઉત્તપમ...નાના બાળકો માટે નો આ સૌથી સારો નાસ્તો અને જમવાનું....😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવાના ઉત્તપમ
#મોમ મમ્મીના હાથની બધી જ રસોઈ મને ભાવે છે સૌથી વધારે રવાના ઉત્તપમ મારી ફેવરિટ ડીશ છે. Monika Dholakia -
-
-
-
-
-
રવાના ઢોકળા
#goldenapron3#week 14#sujiહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરી ઈન્સ્ટન્ટ રવા ના ઢોકલા જેમાં આથો લાવવાની પણ કોઈ જરૂર નથી એક કલાકમાં જ તમારા ઢોકળા તૈયાર થઈ જાય છે તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવાના પુડલા
#લોકડાઉન#એપ્રિલ અત્યારે આપણા ગુજરાતમાં ઘણા દિવસોથી lockdown ની પરિસ્થિતિ છે તેમાં પણ ઘરના સભ્યો ઘરે હોય એટલે થોડી થોડી વારે ડિમાન્ડ ચાલુ હોય વારેવારે ભૂખ લાગે તો એવામાં આ રવા પુડલા ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12703147
ટિપ્પણીઓ