સ્ટફ અપમ(સુજી)
#goldenapron3#week14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને દહીંમાં પલાળી દો અને જરૂર મુજબ પાણી એડ કરી ખીરું તૈયાર કરો ખીરુ ઢોકળા નુ ખીરા જેવું રેડી કરો
- 2
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી વાટેલું મરચું એડ કરો પછી તેમાં બે ચમચી તેલ અને ૧ પાઉડર ઉમેરી હલાવીને મિક્સ કરો તો આપમ માટેનું ખીરું રેડી છે
- 3
બે બટેટાને બાફી ને છુંદી લો
- 4
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું 1/2ચમચી વાટેલું મરચું અને બે ચમચી કોથમીર ઉમેરી મિક્સ કરી માવો તૈયાર કરી લો અને તેના નાના-નાના બોલ વાળી લો
- 5
હવે આ પંપ સ્ટેન્ડને તવા ઉપર ધીમા તાપે ગરમ મૂકો ગરમ થઇ જાય એટલે તેને તેલથી ગ્રીસ કરી તેમાં આપમ નું ખીરું રેડી કર્યું છે તે રેડવું તેની ઉપર સ્ટફિંગ માટે રેડી કરેલોબોલ મૂકો અને ફરીથી અપનું ખીરું એડ કરી કવર કરી દો હવે ધીમા તાપે ચડવા દો
- 6
ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ચમચીથી ફેરવી લેવું અને બીજી બાજુ થવા દોબંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને ઉતારી ચટણી અને સોસ જોડે સર્વ કરો
- 7
તો તૈયાર છે ટેસ્ટી સ્ટફ અપમ
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)