રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુજી 5/7 મિનીટ સુધી એક વાસણ માં સેકી લો.ત્યારપછી દહીં મિક્ષ કરી ને 4 કલાક માટે પલાળી દો.પાણી જરૂર મુજબ નાખો.હવે ઈડલી બનવતા પેલા એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં ચનાદાલ,અળદદાલ નાખો.ગુલાબીથાઈ પછી રાય,જીરું,હિંગ,સૂકા મરચાં, લીમડો નાખી વઘાર કરો.ત્યારબાદ તેમાં ચપટી ઇનો કે સોડા નાખો અને ઈડલી ને સ્ટીમર માં મૂકી બાફવા મુકો.
- 2
10 મિનિટ બાદ જુઓ.ઈડલી પાકી ગઈ છે એ ચેક કરવા ચાકુ ભરાવી જોઈ શકો છો.તો તૈયાર છે હેલ્થી ડાએટ ડિનર રેસિપી.ગ્રીન ચટણી સાથે પીરસો.લિલી ચટણી બનાવા માટે ધાણા મરચું મિક્સ કરી તેમાં લીંબુ અને મીઠું ઉમેરી મિક્સરમાં પ્લાસ્ટિ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
-
-
-
-
-
સુજી અને ચણા ના લોટ ના ખમણ (Sooji Chana Flour Khaman Recipe In Gujarati)
ઝટપટ ખમણ પણ કહી શકાય..બેઝિક મસાલા અને ઘરમાં available હોય એ જ ingridients વાપરીને ખમણ બનાવ્યા છે..બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242812
ટિપ્પણીઓ