સુજી ના ઇન્સ્ટન્ટ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સુજી લો હવે તેમાં દહીં અને થોડું પાણી ઉમેરવું અને મિક્સ કરી લો.ઢાકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો.હવે તેમાં મીઠું અને હળદર નાખી લો.આદુ અને મરચા ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો.હવે ઢોકળિયા માં પાણી ગરમ કરવા મૂકો.થાળી તેલ લગાવી ગ્રીસ કરી લો.
- 2
હવે તેમાં ઈનો નાખી બરાબર મિક્સ કરો અને તરતજ થાળીમાં રેડી દો.ઉપર લાલ મરચું છાંટી ઢાંકી દો.૧૫ મિનિટ સુધી ચડવા દો.વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને લીલાં મરચાં કાપી ને નાખી તતડે એટલે થાળીમાં રેડી દો.
- 3
ટુકડા કરી લો.ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker -
-
-
-
-
-
-
સુજી રોલ્સ (Sooji Rolls Recipe In Gujarati)
#TC#CF સુજી રોલ (ખાંડવી )જલ્દી થી બની જાય છે. અને ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. સુજી રોલ બનાવવું ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
સુજી સેન્ડવીચ ઢોકળા કપ્સ(sooji sandwich dhokal cups in Gujarati)
#વીકમીલ૩#સ્ટિમ#માઇઇબુક ૧૩#પોસ્ટ ૧૩ Deepika chokshi -
-
-
-
-
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ વેજ ઈડલી
જ્યારે અચાનક ઈડલી ખાવાનું મન થાય ત્યારે રવામાથી બનતી આ વેજ ઈડલી ખૂબ જ પસંદ આવશે. જરૂર થી ટ્રાઈ કરજો.#goldenapron3#week4#rava Avnee Sanchania -
-
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
-
લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
લસણનીયા સેન્ડવિચ ઢોકળાઆ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.જરુર ટ્રાય કરો Deepa Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12220874
ટિપ્પણીઓ