રવો મેંદો અને ઘઉંના લોટના શક્કરપારા

Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942

રવો મેંદો અને ઘઉંના લોટના શક્કરપારા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાની વાટકીરવો
  2. 1નાની વાડકી મેંદો
  3. 1 નાની વાટકીઘઉંનો લોટ
  4. 1 નાની વાટકીતેલ
  5. અડધી ચમચી નમક
  6. 1 નાની વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ લેવાનું પછી રવો લેવાનું પછી ઘઉંનો લોટ લેવો

  2. 2

    ૧ નાની વાટકી ખાંડ લેવાની પછી તેમાં પાણી નાંખી અને ચાસણી કરવાની પછી તેને સરખી રીતે મિક્સ કરવાનું પછી ખાંડ ના પાણી થી લોટ બાંધવાનું

  3. 3

    આ લોટ બંધાઈ ને તૈયાર છે પછી તેને મોટોરોલાની જેમ વણી લેવાની પછી તેના કાપા પાડવા ચોરસ

  4. 4

    પછી તેલ તૈયાર કરવાનું તળાઈ છે સકરપારા તો થઈ ગયા છે તૈયાર સકરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonu B. Mavani
Sonu B. Mavani @cook_22104942
પર

ટિપ્પણીઓ

Similar Recipes