ઘઉંના લોટની ચકરી

Manisha Maru
Manisha Maru @cook_20527782

# જુનાગઢ

શેર કરો

ઘટકો

  1. 1બાઉલમાં ઘઉંનો લોટ
  2. ૧ ચમચી તલ
  3. અડધી ચમચી ગરમ મસાલો
  4. અડધી ચમચી હળદર
  5. અડધી ચમચી મરચાં વાટેલા
  6. 1 કપદહીં
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કોટનના કપડામાં ઘઉંનો લોટ ની પોટલી બાંધો અને તેને ઢોકળીયામાં પંદરથી વીસ મિનિટ પછી બફાઈ જાય વરાળ નીકળી જાય પછી દસ્તા વડે ખાંડી ઘઉંના લોટના હવાલાથી ચારી પછી બધી સામગ્રી એડ કરી લોટ બાંધો અડધી કલાક પછી સંચાથી ચકરી પાડો અને વાળો પછી તેને મધ્યમ ગેસ ઉપર તળો તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Maru
Manisha Maru @cook_20527782
પર

ટિપ્પણીઓ

Similar Recipes