શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#કૂકબુક
#પોસ્ટ1
#દિવાલીસ્પેશિયલ
દિવાળી પર આપડે કઇ ને કઇ બનાવતા જ હોય પન આ વખતે કઇક અલગ કરવા નું મન થતું હતું
મારો બાબો પન પૂછ્યા કરતો મમ્મી આ વખતે દિવાળી મા તું શું બનાવીશ..પન એના માટે તો સરપાઇઝ હતું કેમકે તેના તો ફેવરેટ છે પીઝા....જ્યારે એને ખબર પડી કે પીઝા નમક પારા ને ચીઝ નમક પારા બનાવ્યા છેત્યારે તો શું કવ તમને એટલો ખુશ હતો...ને કેય કે ઓહો મમ્મી તું પન મારા માટે મને ભાવતા ફેલવર ના સકર પારા બનાવ્યા..
#પીઝા નમક પારા (સકરપારા) #ચીઝ નમક પારા (સકરપારા)
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#કૂકબુક
#પોસ્ટ1
#દિવાલીસ્પેશિયલ
દિવાળી પર આપડે કઇ ને કઇ બનાવતા જ હોય પન આ વખતે કઇક અલગ કરવા નું મન થતું હતું
મારો બાબો પન પૂછ્યા કરતો મમ્મી આ વખતે દિવાળી મા તું શું બનાવીશ..પન એના માટે તો સરપાઇઝ હતું કેમકે તેના તો ફેવરેટ છે પીઝા....જ્યારે એને ખબર પડી કે પીઝા નમક પારા ને ચીઝ નમક પારા બનાવ્યા છેત્યારે તો શું કવ તમને એટલો ખુશ હતો...ને કેય કે ઓહો મમ્મી તું પન મારા માટે મને ભાવતા ફેલવર ના સકર પારા બનાવ્યા..
#પીઝા નમક પારા (સકરપારા) #ચીઝ નમક પારા (સકરપારા)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને લોટ બાઘી લય શું...... પીઝા નમક પારા(સકરપારા)માટે...... એક બાઉલ મા રવો ને મેંદો લો. તેમા ઓરેંગાનો, ચીલી ફલેકશ, ઘી, ખમણેલું ચીઝ, ગ્રાઁલીક (લસણ) પાઉડર,ટમેટો કેચપ,મીઠું,નાખી મિક્ષ કરો.
- 2
ત્યાર બાદ થોડું થોડું પાની નાખી લોટ કઠણ બાઘો.(ખાંડ પાની મા ઓગાળી ને નાખજો બન્ને લોટ મા..)
- 3
ચીઝ નમક પારા(સકરપારા) માટે.... બીજા બાઉલ મા રવો ને મેંદો લો.તેમા ઘી, ચીઝ ખમણેલું,અજમા,મીઠું, નાંખીને મિક્ષ કરો ત્યાર બાદ થોડું થોડું પાની નાખી લોટ કઠણ બાઘો.
- 4
હવે બન્ને ની પોસેેસ સેમ જ છે તેને ગોળ વણી લો પછી તેમા સ્કેવર બનાવી તેમા લાંબી પટ્ટી કરી 👇આ રીતે ડીઝાઇન પાડી કાપી લો
- 5
એક પેન તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થયા બાદ ઘીમી આંચ પર તળી લો.
- 6
હવે બન્ને નમક પારા પર ચીઝ મસાલો વેરો.
- 7
બસ તૈયાર છે ચીઝ નમક પારા & પીઝા નમક પારા.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શક્કરપરા (Shakkarpara Recipe in Gujarati)
અત્યારના યંગ જનરેશન ને પિત્ઝા ને ચોકલેટ એવું જ પસંદ હોય છે તો મે અત્યારની જનરેશન ને પસંદ આવે એવા પિત્ઝા ફ્લેવર્સ સક્કર પારા બનાવ્યા છે Rina Raiyani -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16ક્રિસ્પી પડવાળા સકરપારાખસ્તા કરકરા મનભાવન શક્કરપારા Ramaben Joshi -
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ રોટલી (Cheese Rotli Recipe in Gujarati)
#GA4#Week17#Cheese#ચીઝ ચપાતી...બાળકો માટે સ્પેશિયલ..ચીઝ ચપાતી.......આ રેસીપી મારા સન અને એના ફેન્ડ ની ફેવરેટ છે..જ્યારે પન સ્કુલ લંચ બોકસ મા નાખું ત્યારે એના ફેન્ડસ કેય આજ તારું લંચ બોકસ અમારું...ને...અમારું તારું.....તારી મમ્મી ચીઝ ચપાતી મસ્ત બનાવે છે....એમ કય ને એનું લંચ બોકસ લઈ લેતા...ને પછી ઘરે આવી ને કેય મમ્મી મને ચીઝ ચપાતી બનાવી દે.....સ્કુલ મા તો ટેસ્ટ કરવા પન નો મળી મારા ફેન્ડ કેય તુ તો ઘરે ખાતો જ હોય.... અમને ખાવા દે...પછી તો જ્યારે પન બનાવું ચીઝ ચપાતી ત્યારે બે લંચ બોકસ ભરી આપું...જેથી બઘા સાથે ખાય શકે...ને આ રેસીપી નું નામ પન મારા સને જ પાડ્યું છે..ચીઝ વાલી રોટલી...એટલે મે પન આ રેસીપી નું નામ ચીઝ ચપાતી રાખ્યું ....તમે પન જરૂર બનાવજો તમારા બાળકો માટે...એકવાર ખાશે તો બીજી વાર બનાવા નું કેશે જ... Rasmita Finaviya -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#MA માં , મારી માં મારા માટે અણમોલ રતન હતી. કેમ કે બે મહિના પહેલા જ એમનું દેહાંત થયું છે. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.... મારી મમ્મી અમારા માટે શક્કરપારા ખુબજ સરસ બનાવતી. મને તે ખૂબ જ ભાવતા. કેમ કે હું ને મારો ભાઈ ઘણી વખત ટીવી જોતા જોતા ખાતા હોય તો બધતા કે માટે જોઈ , મારે જોઈ. Khyati Joshi Trivedi -
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB 16 Week1 કપ મેંદો રવો ખાંડ અને ઘી નું મિશ્રણ એટલે સક્કરપારા સકરપારા જૂની પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવેલી મીઠી વાનગી છે લાંબો સમય સુધી રહે છે ઝટપટ બની જાય છે અહીં પચવામાં પણ સરળ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સક્કરપારા (Shakkarpara recipe in gujarati)
#GA4#WEEK9સક્કરપારા આમ તો દરેક ને ત્યાં બનતા જ હોય છે પણ દિવાળી માં તો ખાસ બને જ છે તો માર્કેટ માં મળે છે એવાજ ખસ્તા સક્કરપારા માટે ની રેસીપી અહીં હું શેર કરું છું તમે પણ ટ્રાય કરી ને મને ફોટો શેર કરવા નું ના ભૂલતા.. (રેસીપી નો વીડિયો જોવા માટે લિંક પણ હું અહી આપું છું તમારે તે પણ જોઈ શકો છો.)https://youtu.be/5tYe5PcEc1Q Manisha Kanzariya -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ મીઠા શકરપારા એ દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવના પ્રસંગો દરમિયાન બનાવવામાં આવેલો સુકા જારનો નાસ્તો છે. ઉપરાંત, તે ચા નાં સમય નો નાસ્તો અથવા ટિફિન નાસ્તા માટે બનાવવામાં આવે છે. શકરપારા અને નમકપારા એક પ્રખ્યાત સ્વાદિષ્ટ નાસ્તો છે. જે તમે ડીપ ફ્રાઈંગ અથવા બેકિંગ દ્વારા તૈયાર કરી શકો છો. આ મીઠા બિસ્કીટ મહારાષ્ટ્રમાં શંકરપાલી, ગુજરાતમાં શકરપારા, તમિલનાડુમાં કલકલા, ઉત્તર ભારતમાં મીઠી ટુકડી અને આંધ્રપ્રદેશમાં તીપી મેડા બિસ્કિટ તરીકે પ્રખ્યાત છે. મીઠા શકરપારા તૈયાર કરવાની બે રીત છે. તમે કણકમાં ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો અથવા તળી લીધા પછી શંકરપાળીને ખાંડનો કોટ કરી શકો છો. અહીં તેના માતે મે ખાંડ અને દૂધ નું મિશ્રણ તૈયાર કરીને મેંદા ની કણક બાંધી છે. આ શક્કરપારા મારા નાનપણ માં મારી મમ્મી અલગ રીતથી બનાવતી .. એ મને ખૂબ જ ભાવતા હતા. Daxa Parmar -
શક્કરપારા (Shakkarpara Recipe in Gujarati)
આ બિસ્કિટ ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે. બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલાજ ભાવશે. AnsuyaBa Chauhan -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#childhood#EB જ્યારે સાંજે નાની-મોટી ભૂખ લાગે ત્યારે સકરપારા એક બેસ્ટ ડીશ છે જે નાના-મોટા બધાને બહુ જ ભાવે છે. thakkarmansi -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
-
ચીઝ ગાર્લિક કોર્ન બ્રેડ પીઝા (cheese garlic corn bread pizza recipe in gujarati)
#GA4 #Week10 #Post1 #Cheese #garlicbread પીઝા નું નામ પડતાં જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે.ઓછા સમય, ઓછી વસ્તુમાં અને ઝડપથી આ બ્રેડ પિઝા બની જાય છે Payal Desai -
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આજે નાસ્તા માટે sweet શકકરપારા બનાવ્યા. ઘરના બધાને ઘરે બનાવેલા જ નાસ્તા ભાવે. હાઈજીન પણ હોય અને આપણા ટેસ્ટ મુજબ બનાવી શકાય. Sonal Modha -
મેથી શક્કરપારા(fenugreek Shakkarpara Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ29શક્કરપારા બાળકો ને ખુબ પસંદ હોઇ છે તો મે એમા ગોળ, મેથી,તલ અને ઘઉં ના લોટ નો ઉપયોગ અલગ ટેસ્ટ અને કરી હેલ્ધી શક્કરપારા બનાવ્યા Shrijal Baraiya -
-
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#week3#cookpadgujarati શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે. Asmita Rupani -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTRઆમ તો દરેક ના ઘર માં ગમે ત્યારે શક્કરપારાબનતા જ હોય છે..પરંતુ દિવાળી નિમિતે બનતા નાસ્તા માંજો કોઈ પહેલું નામ હોય તો તે શક્કરપારા છે Sangita Vyas -
ટામેટાં ચીઝ શક્કરપારા(tomato cheese shakkarpara in gujarati)
#સાતમઆ તહેવાર માં આપણે પરંપરાગત વ્યંજન બનાવતા હોય જ પરંતુ મેં બાળકો ને ભાવતા ટેસ્ટ ઉમેરી શક્કરપારા ને અલગ જ રીતે બનાવ્યા છે Dipal Parmar -
More Recipes
ટિપ્પણીઓ (4)