ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)

ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લઈ તેમાં મીઠું હળદર હિંગ તેલ ખારો અજમો નાખી ને લોટ બાંધી લેવો લોટ લોટ મા પાણી નખી ને હાથેથી ફીણી ને લોટ ને થોડો ઢીલો કરવો
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરી ને ઝારા થી ગાંઠીયા પાડી લો ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તડી લો
- 3
ગરમા ગરમ ગાંઠીયા પર મશાલો નાખી ને મરચાં ને ચા જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
ભાજીપાવ ની ભાજી
#ઇબુક#day 27 આજહું ભાજીપાવ ની ભાજી લઈ ને આવી છું મારા ઘર માં મેંદા નો ઉપયોગ બહુ જ ઓછો થાય છે એટલે બને ત્યાં સુધી ઘર માં પાવ ના બદલે પરોઠા બનાવું છું આશા રાખું બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊😊 Jyoti Ramparia -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
ચીઝ ચટણી થેપલા સેન્ડવીચ
#ઇબુક#day21 આજ હું થેપલા માં થોડો મારો ટવીસ્ટ લઈ ને આવી છું મે થેપલા ની સેન્ડવીચ બનાવી છે જે લોકો મેંદા ને ખાવા નું અવોઇડ કરતા હોય એ આ હિલ્થી મલ્ટી ગ્રીન થેપલા સેન્ડવીચ બનાવી ને બાળકો ને અને મોટા ને જમાડી સકે છે આશા રાખું કે મારી આ રેસીપી બધા મિત્રો ને ગમશે 😊😊😊 Jyoti Ramparia -
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
ગાર્લિક ગાઠીંયા(Garlic Ganthiya Recipe In Gujarati)
તીખા ગાંઠીયા જે ગુજરાતી ઓ નાં ઘર માં હંમેશ જોવા મળે જ એમાં પણ ક્રીસ્પી ક્રન્ચી ગાર્લિક ફ્લેવર નાં ગાંઠીયા ઈઝી ટૂ કૂક છે. ટ્રાય કરો અને બનાવો અને લિજ્જત માણો. Bansi Thaker -
💞વાટીદાળ ના ખમણ💞
મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊 Jyoti Ramparia -
વાઘરેલું દહી
#ઇબુક#day 14વઘારેલું દહી એક શાક ની ગરજ સારે છે અને આ ખૂબ જ જડપ થી બની જતી ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે 😊😊😊 Jyoti Ramparia -
-
મગ ના વાનવા ચાટ (વિસરાતી વાનગી)
#ઇબુક#day10આજે હું મગના વાનવા માંથી ચાટ બનાવી ને લાવી છું વિસરાતી વાનગી ને મે આજ નો ટેસ્ટ આપ્યો છે આશા રાખું કે મારી વાનગ બધા મિત્રો ને ગમશે.. 😊😊😊 Jyoti Ramparia -
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
-
મોતિયા લાડવા (વિસરાતી વાનગી)
#ઇબુક#day 2મોતિયા લાડવા ને લીસા લાડવા પણ કહેવામાં આવે છે આ એક વિસરાતી વાનગી છે સાતમ આઠમ માં અને દિવાળી માં આ લાડવા બનવા માં આવે છે જે અમારે કાઠિયાવાડ ના ગામડા ની હું આ ડિશ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી આ ડિશ ગમશે ...😊😊 Jyoti Ramparia -
-
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
પીળા ઢોકળા
#કાંદાલસણકાંદા લસણ વગર ઘણી બધી વાનગી બને છે જેમાં હું આજ લાવી છું ખાટા પીળા ઢોકળા જે ગરમા ગરમ ખૂબ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)
#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏 Jyoti Ramparia -
કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
#ગરવીગજરાતણ#અંતિમમે સિધાર્થ સર ની ડિશ માં થી મેં ફલાવર લઈ ને તેની ફયુજન સ્વીટ ડિશ બનાવી છે આશા રાખું બધા મિત્રો ને ગમશે ...😊😊 Jyoti Ramparia -
બાજરી ની રાબ (વિસરાતી વાનગી)
#ઇબુક#day4ઘઉં ની રાબ બધા બનાવતા હોય છે હું આજે બાજરી ની રાબ લઈ ને આવી છું શિયાળા માં આ રાબ સવારે ગરમ ગરમ પીવા થી શરીર માં ગરમાવો રે છે અને બપોર સુધી ભૂખ નથી લાગતી સર્દી ઉધરસ કે તાવ માં આ રાબ આપવાથી ઘણું સારું લાગે છે તો આશા રાખું કે મારી આ વાનગી બધા મિત્રો ને ગમશે...😊😊😊 Jyoti Ramparia -
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
મિત્રો દિવાળી હોઈ ને ગાંઠિયા ના બને એવું તો ક્યાંય ના બને. બરાબર ને મિત્રો.. #કૂકબુક#પોસ્ટ3 shital Ghaghada
More Recipes
ટિપ્પણીઓ (4)