રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ચાળીને અંદર તેલ જીરું હિંગ અજમો ઉમેરીને સારી રીતે લોટ બાંધી લો પાણીથી હવે તેને 10 મિનિટ માટે મૂકી રાખો પછી તેના મોટા મોટા લૂઆ કરો હવે તેને મળી લો પછી તેના પર કાણાં પાડો હવે બીજા કટ લઈને તેને ફોટો માં બતાવ્યા પ્રમાણે ટાઈપ કાપી કાઢો હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો હવે ગરમ તેલમાં તળી લો ઠંડી થયા બાદ એર ટાઈટ કન્ટેનરમાં ભરી મૂકો ૧૫ દિવસ સુધી ચાલશે ચા સાથે પરોસો
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
-
-
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#GA4#Week9બાળકોની પ્રિય એવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પડવાળી ખસ્તા પૂરી... Ranjan Kacha -
-
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
-
-
-
મેથી કોર્ન કબાબ
#લીલીઆપણાં ગુજરાતીમાં કહેવત છે,"ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલાં,ચોમાસે પરવળ ભલાં, પેલી મેથી બારે માસ"આ શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઈ જમાય પણ સારું અને પચે પણ સારું. મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે.મેથીની ભાજીની ઉપયોગિતા નદીના પટમાં ઊગતી મેથીની ભાજી શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે નહીં. મેથીમાં કેલ્શિયમ 395mg આયર્ન 1.93mg , ફોસ્ફરસ- 51mg, 4%પ્રોટીન, 1% ફેટ(ચરબી), 6% કાર્બોહાઈડ્રેટ હોય છે.બે મિનીટના નુડલ્સ અને સૂપના જમાનામાં બાળકોને હેલ્થી ઈન્સ્ટન્ટ નાસ્તો શું આપવો તે માતાઓને સતાવતો પ્રશ્ન છે ચણાના લોટમાં દહીં મેથીની ભાજી નાખીને ગરમા ગરમ પુડા બનાવી આપો ચણાના લોટ અને છાશને કારણે મેથીની કડવાશ અને તુરાશની ફરિયાદ પણ બાળકો નહીં કરે મેથી ભાજીના કારણે ફાઈબર્સ પણ પેટમાં જશે. પ્રોટીન પણ મળશે. મેથીની ભાજીને કારણે શકાશે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. તો આજે હું આ અત્યંત ગુણકારી મેથીની ભાજીમાં કોથમીર તથા કોર્ન ઉમેરીને સ્વાદિષ્ટ કબાબ બનાવીશ જે નાના-મોટા બધાને ભાવશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11474881
ટિપ્પણીઓ