ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#KER
લાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે..

ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)

#KER
લાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
ફરસાણ માટે
  1. ૧ કપધાણા
  2. ૧/૨ કપફુદીનો
  3. ૪ નંગમરચા
  4. ૬-૭ કળી લસણ
  5. મોટો કટકો આદુ
  6. ૧ ટેબલસ્પૂનકોપરાનું છીણ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ૧ ચમચીજીરૂ
  9. લીંબુ નો રસ
  10. ૩-૪ બરફ ના ક્યુબ્સ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    ધાણા ફુદીના ને ધોઈ કાપી લેવા..
    મિક્સર જાર માં એક સાથે બધી વસ્તુ એડ કરી,બરફ ના કયુબ્સ નાખી વાટી લેવું

  2. 2

    ચટણી તૈયાર છે..કોઈ પણ ફરસાણ સાથે પીરસી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes