સુરતી ઈદડા

#ડીનર ઈદડા એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી છે જે સુરતની પ્રખ્યાત વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ ને છથી સાત કલાક માટે પલાળી તેનું કર કરું ખાટુ દહીં & મુજબ પાણી નાખી વાટી લો. હવે તેમાં બે ચમચી તેલ નાખીને આથો લાવવા માટે મૂકી દો. અને જો આપણે દળાવીને રાખવું હોય તો ચોખા ધોઈ તેને તડકામાં બેથી ત્રણ દિવસ સૂકવી ચોખા અને અડદની દાળને કરકરું ઘંટીમાં દળીને પણ રાખી શકાય છે. જ્યારે જોઇએ ત્યારે તેમાં ખાટું દહીં અને પાણી નાખી આથો લાવવા માટે મૂકી દેવાનું.
- 2
હવે ખીરામાં સ્વાદ અનુસાર મીઠું, તેલ અને ખાવાનો સોડા નાંખી ખીરા ને એકદમ મિક્સ કરી લઈ એક થાળીમાં તેલ લગાવી તેના ઉપર ખીરું પાથરી અને અધકચરા પીસેલા મળી ભભરાવી તેને સ્ટીમરમાં અથવા તપેલામાં આઠથી દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દો.
- 3
હવે સ્ટીમ થયેલા ઈદડા ઉપર તેલ લઈ તેમાં રાઈ, તલ,લીમડો અને લીલા મરચાનો વઘાર કરો.
- 4
તો તૈયાર છે ખૂબ જ ઓછી વસ્તુમાંથી બનેલી વાનગી અને ડિનરમાં પણ મજા આવે તેવા ઈદડા..... ઇડર અને સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3Week 3ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બને છે.. આજે તેમાં થોડું વેરીએશન કરી સેન્ડવીચ ઈદડા બનાવ્યા. ઈદડા પાચન માટે હલકાં હોવાથી.. સાંજના ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.. નાસ્તા માટે પણ સરસ લાગે.... મહેમાન પણ ખુશ અને ઘરે બધાં જ ખુશ.. Sunita Vaghela -
ગોલ્ડન અપ્પમ
#ફિટવિથકુકપેડ#Week3#Post1મેં આજે હાંડવા નો લોટ નો ઉપયોગ કરી અપ્પમ બનાવ્યા છે અને અમારા ઘરમાં સૌથી ઓછું ખવાતુ શાક કદદૂ નો ઉપયોગ કરીને ગોલ્ડન અપ્પમ બનાવેલા છે. જે ખૂબ જ હેલ્ધી છે અને ગરમ ગરમ ચટણી સાથે અને ઠંડા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
ઈદડા(idada recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ ગુજરાતી વાનગી છે. જે protein & carbohydrate થી ભરપૂર છે. Vaishali Gohil -
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3 : ઈદડાઆજે મેં Dinner સુરત ના ફેમશ ઈદડા બનાવ્યા જે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. Sonal Modha -
ગ્રીલ ઈદડા
#રાઈસ#ફ્યુઝન#ઇબુક૧#૨૪આપણે ગ્રીલ બ્રેડ રેગ્યુલર ખાતા હોય છે મે ગ્રીલ ઈદડા મીક્સ હબॅસ નાખીને બનાવેલ છે જે હેલ્ધી અને સ્વાદિષ્ટ અને છે. Bansi Kotecha -
સુરતી ઈદડા (Surti Idada recipe in Gujarati)
ઢોસા નાં બચેલા ખીરા માં થી મસ્ત સુરતી ઈદડા બનાવ્યા જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ કેરી નાં રસ ની કમી રહી ગઈ નહીંતો સોને પે સુહાગા...કેરી નો રસ અને ઈદડા નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે.#LO#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઈદડા (Idada Recipe In Gujarati)
ઈદડા બાફેલ ફરસાણ છે. સવારનો નાસ્તો હોય કે લાઈટ ડિનર ઈદડા લગભગ દરેક ને ભાવે જ છે. બાફેલ હોય કે વઘારેલા ઈદડા ચટણી, કેચઅપ કે ચા બધા સાથે ભાવે. તેમાં પણ ઉનાળામાં કેરી ના રસ સાથે તો અલગ જ મજા છે. અહીં મેં સવાર ના નાસ્તામાં બાફેલ અને વઘારેલા ઈદડા બનાવ્યા છે. સવાર સવારમાં મનગમતા ગીતો, છાપું, ચા અને સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ....#Trend4#cookpadindia Rinkal Tanna -
-
-
સુરતી લોચો(Surti locho recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7આ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક સરસ મજા ની ડિશ છે. આ ડિશ ટેસ્ટ માં તીખી અને ચટપટી હોવાથી બધા ને ખૂબ પસંદ આવે છે. સુરતી લોચો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો પણ સરળ છે. લોચો હંમેશા ગરમ ગરમ જ ખાવામાં આવે છે. Shraddha Patel -
ઈદડા (Idada Recipe In Gujarati)
#cooking challenge 3 #FFC3Week 3 ઢોકળા અને ઈદડા આમ તો બંને સરખા જ કહેવાય પણ બંનેના મિશ્રણમાં ખૂબ તફાવત છે ઢોકળા માં આપણે 3 વાટકી ચોખા અને એકવાડકી અડદની દાળલઈએ છે પણ ઈદડા મા આપણે એક વાટકી કી ચોખા અને પોણી વાટકી અડદની દાળ લઈને બનાવી એ છે બીજો તફાવત એ છે કે ઈદડા હંમેશા એકદમ પતલા હોય અને કાચા તેલ સાથે ખાવામાં આવે છે અને ઉપર મરીનો ભૂકો ભભરાવવામાં આવે છે જ્યારે ઢોકળામાં આપણે વધારી શકીએ છીએ અને જાડા હોય છે એ ઢોકળા માં લીલા મરચા નાખી એ છીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ગુજરાત ના લોકો નાસ્તાના શોખીન.અમે સફેદ અને પીળા ઢોકળાં અવારનવાર બનાવીએ. ક્યારેક સવારે નાસ્તામાં તો ક્યારેક રાત્રે ડીનરમા. સફેદ ઢોકળાં ને ઈદડા કહે છે.૩ વાટકી ચોખા અને ૧ વાટકી અડદ ના માપ મુજબ છે. Ankita Tank Parmar -
-
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઈદડા - સફેદ ઢોકળા (Idada - White Dhokla Recipe In Gujarati)
#FFC3 #week3#ફૂડફેસ્ટીવલ #ઈદડા #ઢોકળા #સફેદ_ઢોકળા#Idada #WhiteDhokla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઈદડા - મરીવાળા સફેદ ઢોકળાઆ ઈદડા ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે . ઘણી જગ્યા એ , ખાસ કચ્છ માં સફેદ ઢોકળા નાં નામે ઓળખાય છે .ઢોકળા ની ઉપર મરી નો પાઉડર કે પછી અધકચરા મરી ભભરાવાય છે . ગરમાગરમ બાફેલા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે .વઘાર કરીને પણ ખવાય છે . મરી વાળા સફેદ ઢોકળા Manisha Sampat -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડા સુરત અને નવસારીની ફેમસ આઇટમ છે અને ઇદડા ખાટા ઢોકળા કરતા અલગ હોય છે તેમાં ચણાની દાળ આવતી નથી અને સફેદ કલરના બનાવવામાં આવે છે તેના પર મરી લગાવવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
મહારાષ્ટ્ર ની ફેમસ ડુંગળી ના ખેકડા ભજીયા
#ટીટાઇમ આ ભજીયા ની વિશેષતા એ છે કે તેનું ખીરું ઘટ્ટ હોય છે. Gauri Sathe -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
સેઝવાન લોચો
#ટિફિન#સ્ટારસુરત ની પ્રખ્યાત વાનગી છે. ચણા ની દાળ માં થી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
લોચો(Locho Recipe in Gujarati)
#GA4#week17આ રેસિપી સુરતની ખુબજ પ્રખ્યાત છે અને ચીઝ ના લીધે યુવાનોમાં અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#week3 ઈડલી ને એક નામ ઈદડા પણ છે.એ આથો નાખી ને કે તરત પણ બનાવી શકાય છે. Varsha Dave -
ઈદડા સેન્ડવિચ
#ફ્યુઝન#ઇબુક૧#રાઈસ. આજે મેં પહેલીવાર ફ્યુઝન બનાવ્યું છે.ભાખરીપીઝા, રોટી સેન્ડવિચ ,એ પણ હેલ્ધી કોન્ટેસ્ટ માટે બનાવ્યું તો આજે મેં ઇદડાં સેન્ડવિચ બનાવી છે. ઘર ના સૌ ની ફેવરેટ છે.અને આજ થી રાઈસ કોન્ટેસ્ટ પણ ચાલુ થઈ તો મેં વિચાર્યું કે આ ઇદડાં સેન્ડવિચ પણ બનાવાય કે નઈ?પણ જયારે મેં બનાવી ને ખાધી તયારે મને તો ભાવી.. જ ..પણ મારા ઘર માં પણ એમ ને ખૂબ ભાવી. તો ચાલો આપણે રેસિપી જોઈએ. Krishna Kholiya -
રવા મેથી નાં ઈદડા (Rava Methi Idada Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ ઈદડા... પલાડવાની કે વાટવાની ઝંઝટ વગર ઝટપટ બનતા રવા ના ખાટા ઈદડા. શિયાળામાં લીલી ભાજી ખૂબ પ્રમાણમાં બજાર માં મળતી હોય છે. આજે મેં લીલી મેથી ઉમેરી ઈદડા બનાવ્યા છે. સવારનાં નાસ્તા માં, સાંજે અથવા રાત્રે ડિનર માં સર્વ કરી શકો. Dipika Bhalla -
હરિયાળી રવા ઢોકળા
#લીલીડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું Snehalatta Bhavsar Shah -
More Recipes
ટિપ્પણીઓ