હરિયાળી રવા ઢોકળા

#લીલી
ડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું
હરિયાળી રવા ઢોકળા
#લીલી
ડાયાબિટીસના દર્દીઓ,ડાયેટ પ્લાન ફોલો કરવા વાળા લોકો ચોખા કે ચોખા ની વાનગીઓ ખાવાનું ટાળે છે ત્યારે રવો ચોખાના ઓપ્શનમાં બેસ્ટ વસ્તુ છે.રવાની બનેલી વાનગી હેલ્થ માટે પણ સારી હોય છે અને ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે તેથી હું આજે હેલ્દી એવા હરિયાળી રવા ઢોકળા ની વાનગી આપની સામે રજૂ કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ,મરચાં,લસણ,કોથમીર ફુદીના ની ચટણી બનાવવી. લીંબુનો રસ પણ ઉમેરી દેવો. સોજી માં મીઠું અને કોથમીર ની બનાવેલી ચટણી,દહી નાખી ખીરું તૈયાર કરી વઘાર માટે તેલ લઈ તેમાં રાઈ તતડે એટલી ચપટી હિંગ અને તલ નાખી વઘાર સોજીના ગ્રીન કલર ના ખીરા પર નાખી હલાવી દેવું. ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે મુકી રાખો.
- 2
ઢોકળીયા માં પાણી મૂકી તૈયાર કરેલા ખીરામાં ખાવાનો સોડા નાખી એક જ દિશામાં ખૂબ જ હલાવી એક થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી 20 મિનિટ માટે ઢોકળીયામાં ચડવા દેવું. 20 મિનિટ પછી ચપ્પુ નાખી ચેક કરવું. ઢોકકિયા માંથી થાળી બહાર કાઢી 10 મિનિટ માટે ઠંડુ થવા દેવી.ત્યારબાદ સ્ટાર આકારની કુકી કટરથી રવા ઢોકળા ને સ્ટાર આકારઆપી એક ડીશમાં સર્વ કરી ઉપર ટોમેટો સોસ થી ગાર્નીશ કરી પીરસવું. આ હરિયાલી રવા ઢોકળાખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.હરિયાળી ઢોકળાને તમે ચા અથવા ટોમેટો સૉસ સાથે ખાવા થી વધારે ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani -
ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો
#લીલીજ્યારે ભૂખ લાગે અને ફટાફટ કંઈ ખાવું હોય અને આ પણ હેલ્થી ત્યારે આ ગ્રીન ઇન્સ્ટન્ટ હાંડવો જલ્દી થી બનતી યુનિક વાનગી છે અને લીલા કલર ને લીધે બાળકોને આ હાંડવો ખાવા ની ખૂબ જ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
.. રવા ઢોકળા
આ ઢોકળા બહુજ ટેસ્ટી હોય છે અને આમા આથો લાવવા ની જરૂર નથી હોતી.. #રવાપોહા Tejal Vijay Thakkar -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
મકાઈ વાટકી રવા ઢોકળા
સવારનો નાસ્તો થોડો હેલ્ધી હવે ઘણો જરૂરી છે અને ચોમાસાની સિઝનમાં મકાઈ વગર મજા ન આવે આપે છોકરી ના કપડા અને તેમાં કંઇક ટેસ્ટ ઢોકળા નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે અમારા તો ફેવરીટ છે#પોસ્ટ૪૧#વિકમીલ૩#માઇઇબુક#સ્ટીમ Khushboo Vora -
-
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#RC2 રવા ના ઢોકળા નાસ્તા ની ભટપટ બનતી રેસીપી છે . ફરસાણ તરીકે લંચ કે ડીનર મા પણ પીરસી શકાય છે , ખુબ હેલ્ધી અને ઓછી સામગ્રી થી બનતી કયુક એન્ડ ઈજી રેસીપી છે. ઓછા તેલ ,અને સ્ટીમ્ રેસીપી હોવા થી હેલ્ધી ,ટેસ્ટી છે Saroj Shah -
મગ ઢોકળા
#લીલીપીળી ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી Vibha Desai -
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
રવા મિક્સ વેજ ઢોકળા
રવા ના તરતજ થાય એવા હેલ્થી ઢોકળા.. અમને બધાને ઘર મા બહુજ ભાવે છે.#સુપર શેફ 2#લોટ#માઇઇબુક#post27 Naiya A -
સ્ટીમ ઢોકળા(Steam dhokla recipe in gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1સ્ટીમ ઢોકળા ને ખાટા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણા ની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા મોટા ભાગે સૌ ને પસંદ હોય છે. Shraddha Patel -
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#ટીટાઈમઇન્સ્ટન્ટ બનાવો રવા ના ઢોકળા છે ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે Mita Mer -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ