ભાતના ભજીયા & બટેટા ની ચિપ્સ ના ભજીયા

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

ભાતના ભજીયા & બટેટા ની ચિપ્સ ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટેટા ની ચિપ્સ માટે:
  2. 2-3બટેટા
  3. 1 બાઉલચણાનો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. પાણી
  6. ભાત ના ભજીયા માટે
  7. 1 વાટકોભાત
  8. 2-3ડુંગળી
  9. 1 ટુકડોઆદુ
  10. 2-3મરચા
  11. 1 ચમચીલસણ ની પેસ્ટ
  12. 1 ચમચીલાલ મરચુ
  13. 1/2 ચમચીહળદર
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા બટેટા છોલી તેની ચિપ્સ કરી લેવી:

  2. 2

    પછી ચણા ના લોટ માં મીઠુ,હળદર,પાણી નાખી તૈયાર કરી લેવૂ, પછી ભજીયા પાડી લેવા:

  3. 3

    ભાત ના ભજીયા માટે સૌ પહેલા એક તપેલી માં ભાત લઈ તેમાં ડુંગળી, આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠુ,હળદર, લાલ મરચુ,પાણી ઉમેરી થૈયાર કરી લેવુ :

  4. 4

    તૈયાર છે આપણા ભજીયા:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

ટિપ્પણીઓ

Similar Recipes