રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદ્રાક્ષ
  2. 1૧/૨ કપ ઠંડુ પાણી
  3. 2ટે. સ્પૂન લીંબુ નો રસ
  4. 3-4ટે. સ્પૂન ખાંડ
  5. 5-6ફુદીના નાં પાન
  6. ૩/૪ ટે. સ્પૂન મીઠું ૮ થી ૧૦ દ્રાક્ષ નાં ફાડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર માં દ્રાક્ષ, પાણી, ફુદીના નાં પાન, મીઠું, લીંબુ નો રસ અને ખાંડ લઈ ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેને એક ગરળી થી ગાળી લો.

  3. 3

    ત્યાર બાદ હવે તેમાં દ્રાક્ષ નાં ફાડા ઉમેરી ને ગ્લાસ માં સર્વ કરો.તૈયાર છે ગરમી માં ઠંડારક કરાવે તેવું દ્રાક્ષ નું ઠંડુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikki Panchmatiya
Nikki Panchmatiya @cook_21966836
પર

ટિપ્પણીઓ

Similar Recipes