રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાતના ભજીયા બનાવવા માટે ભાતમાં ખાટુ દહીં નાખી બે કલાક પલાળી મુકો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ,આદુ,મરચા,કોથમરી, સોડા, હિંગ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી ભજીયા નો લોટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ પતરી ના ભજીયા બનાવવા માટે સૌપ્રથમ બટેકાની છાલ ઉતારી અને તેની પતરી પાડી લો. પતરી ને ધોઈ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને હિંગ નાખી ભજીયા નો લોટ તૈયાર કરો.
- 3
ત્યારબાદ ભજીયા બનાવવા માટે તેલ ગરમ કરવા મુકો. હવે ભાતના મિશ્રણમાંથી તેલ ગરમ થાય એટલે હાથ વડે મિશ્રણ નાખી ધીમા તાપે તળી લો. ત્યારબાદ પતરી ના ભજીયા બનાવવા માટે પાણીમાં પલાળેલી પતરીને ભજીયા ના ખીરા માં રગદોળી ને પતરીને તળી લો. તો તૈયાર છે ભાત અને પતરી ના ભજીયા. તેને ગ્રીન ચટણી, રેડ ચટણી અને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
ભજીયા પ્લેટર વિથ દહીં ચટણી (Bhajiya platter with dahi chatney recipe in Gujarati)
#MW3અલગ-અલગ ચાર રીત ના ભજીયા સાથે ટેસ્ટી દહીં ની ચટણી Himadri Bhindora -
-
-
રોટલી, ભીંડાબટેટા નુ શાક, મગ નીછડી દાળ, લીલા મરચાના ભજીયા, 🌶માંડવી ના ભજીયા🌶, ભાત, અડદ નો પાપડ,
# લંચ લંચ એટલે બપોરનું ભોજન. ગુજરાતીઓનુ બપોરનું ભોજન ખૂબ ચટાકેદાર હોય છે. જેને આપણે ફુલ ડીસ તરીકે પણ ઓળખી એ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામીન કેલ્શિયમ બધું જ મળી રહેતું હોય છે તો આવી ગુજરાતી થાળી લઈને આવી છું. તો ચાલો જોઈએ તેની રેસિપી અને તેના મંતવ્ય મને જણાવશો આપને કેવી લાગી આ રેસિપી------ Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
-
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10624449
ટિપ્પણીઓ