રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કુકર માં ખીચડી ઘોઈ ને,તેમાં દાણા નાખી 5 સીટી વગાડી લેવી:
- 2
એક પેન માં ઘી,તેલ મુકી તેમાં તમાલપત્ર, સુકુ મરચુ, તજ નાખી,આદૂ,મરચા,લસણ ની પેસ્ટ,ડુગળી દાખી5 મીનીટ ચડવા દેવુ:
- 3
પછી તેમાં બટેટા,ગાજર નાખી 10 મીનીટ ચડવા દેવુ ચડી જાય એટલે તેમાં રાધેલી ખીચડી નાખી દઈ મીકસ કરી લેવુ:
- 4
તૈયાર છે આપણી કાઠિયાવાડી ખીચડી:
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાંઉ ભાજી (pav bhaji recipe in gujrati)
#મોમ#goldenappron3#Week16મારા બાળક ની પી્ય છે. Dhara Vaghela -
-
-
-
-
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
કાઠીયાવાડી વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#ks1તમે કાઠીયાવાડી ખીચડી બનાવી છે એકવાર જરૂરથી બનાવજો ટેસ્ટ કરજો પછી મને જરૂરથી જણાવજો કે કેવી બની છે અમને તો બધાને બહુ જ ભાવે. Varsha Monani -
પંજાબી ખીચડી ( panjabi khichadi recipe in Gujarati)
#નોર્થ પંજાબી ખીચડી ટેસ્ટી અને પ્રોટીન થી ભરપુર છે જલ્દી બની જાય છે અને જમવા ની પણ મજા આવે છે Kajal Rajpara -
-
-
-
આલુદમ(aalu dam recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#શાક એન્ડ કરીશ Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ગ્રીન ખીચડી (Green Khichdi Recipe In Gujarati)
#KS7આજે હું મારાં ઘર ના બધાની પસંદગી ની ગ્રીન ગાર્ડન ખીચડી રેસીપી બતાવું છું. જે હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે. Ami Sheth Patel -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242316
ટિપ્પણીઓ