બોમ્બે સેવ પુરી (Sev puri recipe in gujarati)

Sameer Jani
Sameer Jani @cook_23234459

બોમ્બે સેવ પુરી (Sev puri recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10પુરી માટે
  2. 1 કપમૈંદા
  3. ઓઇલ ફોર ફ્રાય
  4. 1 સ્પૂનમીઠું
  5. પાણી
  6. 1/2ખજૂર ની ચટણી
  7. 1/2 કપતીખી ચટણી
  8. 1/4 કપલસણ ની ચટણી
  9. 1 કપબાફેલા બટાકા
  10. 1ટોમેટો કટ કરેલો
  11. 1ઓનિઓન કટ કરેલી
  12. સેવ
  13. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પુરી માટે
    1કપ મૈંદા લોટ માં મીઠું ઓઇલ નાખી પાણી નાખી લોટ બાંધો
    નાની પુરી કરો
    ઓઇલ માં ફ્રાય કરી લો

  2. 2

    હવે પુરી ને એક પ્લેટ માં લઈ લો
    તેના પર કટ કરેલા
    બટાકા, ઓનિઓન એન્ડ ટોમેટો નાખો

  3. 3

    હવે તેના પર ગ્રીન ચટણી નાખો પછી તેમાં ખજૂર ની ચટણી એન્ડ લસણ ની ચટણી નાખો

  4. 4

    પછી તેના પર સેવ એન્ડ ચાટ મસાલો નાખો
    તેના ઉપર દાડમ એન્ડ કોથમીર ભી લઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sameer Jani
Sameer Jani @cook_23234459
પર

ટિપ્પણીઓ

Similar Recipes