રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને કુકર મા બાફવા મુકવા 4, સિટી કરવી પછી બટેટા બફાય જાય એટ્લે છૂંદો કરવો અને મીઠું નાખી મિક્સ કરી દેવું
- 2
લસણ ની ચટણી ઉપર મુજબ લખેલી વસ્તુ મિક્સ કરી મિક્ષચર મા ક્રંસ કરી ચટણી કરવી
- 3
આંબલી ની ચટણી ઉપર મુજબ લખેલ છે તેમ બધુ મિક્સ કરી કુકર મા ખજૂર,આંબલી અને ગોળ નાખી 4,5 સિટી વગાડવિ અને પછી મિક્ષચર મા ક્રંસ કરી ચારણી મા ગાળી લેવી અને મસાલો કરવો મરચું,ગરમ મસાલો,મીઠુ,ધાણાજીરું નાખી મિક્સ કરી દેવું
- 4
લિલી ચટણી પણ ઉપર મુજબ બધુ મિક્સ કરી મિક્ષચર મા ચટણી કરવી
- 5
પ્લેટ મા મેંદા ની પુરીલેવી ઉપર બટેટા નો મસાલો મુકવો
- 6
લિલી ચટણી મુકવી
- 7
લસણ ની ચટણી મુકવી
- 8
આંબલી ની મીઠી ચટણી મુકવી
- 9
ઉપર ડુંગળી મુકવી
- 10
ઉપર સેવ નાખવી અને કોથમરી થી ગાર્નિંસ કરવું અને ચાટ મસાલો નાખી આપડી પ્લેટ મા સેવ પુરી તૈ યાર
Similar Recipes
-
-
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
-
-
-
-
-
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamni Recipe In Gujarati)
#goldenapron3 #week22#cereal#વિક્મીલ૧#પોસ્ટ4#વીક1 #માઇઇબુક1 #પોસ્ટ8#બુધવાર#સ્પાઇસી/તીખી Vandna bosamiya -
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12010342
ટિપ્પણીઓ (3)