રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ધોઈ ને ૨૦ મિનીટ પલાળી રાખવી જેથી તે ઝડપથી ચડી જાય. ત્યાર પછી તેને હળદર, મીઠું નાખીને બાફવા માટે મૂકવી. ધીમી આંચ પર રાખવું જેથી દાળ ઉભરાશે નહીં અને સરસ ચડી જશે.
- 2
દાળ ચડે ત્યા સુધી મા આપણે બધો મસાલો તૈયાર કરી લેશું. ૨૦ મિનીટ માં દાળ ચડી જશે ગેસ બંધ કરી દેવો. કૂકર ઠરે એટલે ખોલી તેમાં બ્લેન્ડર મારવું જેથી દાળ એકરસ થઇ જશે. પરંતુ અધકચરું બ્લેન્ડર મારવું જેથી એકદમ પીસાય ન જાય. હવે એક પેન માં વઘાર માટે તેલ મૂકવું. તેલ આવે એટલે તેમાં બધો મસાલો નાંખીને બરાબર મિક્સ કરવું. ત્યાં સુધી બીજા ગેસ પર દાળ ને છાસ નાખી ઉકળવા મૂકવી. દાળ ઊકળે એટલે તેમાં વઘાર રેડવો.
- 3
નીચે ઉતારી કોથમરી ભભરાવી. આ આપણી ચટપટી દાળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિસળ પાવ(misal pav recipe in gujarati)
#trendપોસ્ટ 1મે આજે પહેલી વાર જ બનાવ્યા છે તો પણ બહુ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો Vk Tanna -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12079422
ટિપ્પણીઓ