રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકો વઘારેલા મમરા
  2. 1બાઉલ મિક્ષ ચેવડો
  3. 150 ગ્રામઝીણી સેવ
  4. ૧ નાની વાટકીતળેલા સીંગદાણા
  5. ૨ નંગબાફેલા બટાકા
  6. 1નાનું બાઉલ બાફેલા ચણા
  7. 1ટમેટું સમારેલું
  8. ૧ નંગડુંગળી સમારેલી
  9. ૧ નાની વાટકીગોળ આમલીની ચટણી
  10. બેથી ત્રણ ચમચી લીલી ચટણી
  11. બેથી ત્રણ ચમચી લસણની ચટણી
  12. ૧ નાની ચમચીદળેલી ખાંડ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ૧ નંગલીંબુ
  15. ૧ નાની વાટકીસમારેલી કોથમીર
  16. ૧ નાની વાટકીદાડમના દાણા
  17. ૧૦થી ૧૨ નંગ પૂરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મમરા chatpata ચેવડો સીંગદાણા બધું મિક્સ કરી રેડી કરો..

  2. 2

    ત્યારબાદ ટમેટૂ ડુંગળી લીંબુનો રસ કોથમીર ચણાને બટાકા સેવ દાણા ચટણી બધું સામગ્રી રેડી કરો..

  3. 3

    ત્યારબાદ મિક્સ કરેલા ભૂસા માંદર્શાવેલ બધી સામગ્રી એડ કરો....

  4. 4

    ત્યારબાદ એકદમ મિક્સ કરો અને પૂરીમા ભરો...

  5. 5

    પછી ઉપરથી ભરેલી પુરીમાં બધી ચટણી ફરીથી થોડી થોડી નાખી અને કોથમીર અને દાડમ થી ગાર્નીશ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes