રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલા ના ઝીણા ઝીણા પીસ કરો
- 2
ત્યારબાદ એક લોયામાં થોડું તેલ ગરમ કરવા મૂકો ત્યારબાદ તેલ ગરમ થઇ જાય એટલે થોડી રાઈ નાંખો રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર પછી લસણની ચટણી અને ઝીણી સમારેલી ડુંગળી નાખો
- 3
૨ થી ૩ મિનીટ તેને સાંતળો ત્યારબાદ તેમાં રોટલા નો ભૂકો ઉમેરો ત્યારબાદ તેમાં છાશ ઉમેરી અને એકદમ સરસ રીતે હલાવી લો ત્યાર પછી તેને ધીરા ગેસે પાંચથી સાત મિનિટ ચડવા દો વચ્ચે-વચ્ચે થોડું ચમચાથી હલાવતા રહો આ છે ચટાકેદાર વઘારેલો રોટલો તૈયાર. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલો રોટલો(vaghrelo rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઈબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 15 Nayna prajapati (guddu) -
વઘારેલો રોટલો
#RB14 વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
વઘારેલો ખાટો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#Cookpadindiaઢાબા સ્ટાઇલ વઘારેલો ખાટો રોટલો (વીસરાયેલી વાનગી) Sneha Patel -
-
-
-
-
-
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
-
-
-
-
વઘારેલો રોટલો (Vagharela Rotlo Recipe In Gujarati)
#GA4#Week7ગુજરાતી ઓ નું મનભાવતું ભોજાન. Sagreeka Dattani -
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4 #Week25 vallabhashray enterprise -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh -
-
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11901002
ટિપ્પણીઓ