રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી મા તેલ મુકી તજ, લવિંગ, જીરુ, કઢી લીમડો નાંખી કાજુના ટુકડા નાંખો.કાંદા નાંખી મીઠું નાખી પારદર્શક થાય ત્યાં સુધી સાંતળો.
- 2
બધા મસાલા નાંખી હલાવી લો. હવે ગેસ બંધ કરી દહીં નાખી હલાવી લો.ગેસ ચાલુ કરી કાજુ પાવડર નાખી હલાવી લો.
- 3
તેલ છુટું પડે એટલે ટામેટા, કેપ્સિકમ નાંખી ટામેટા એકરસ થાય ત્યાં સુધી ઢાંકી ને થવા દો.હવે તેમાં કાપેલા મશરૂમ,બેબીકૉન, થોડું પાણી નાંખી હલાવી લો.મશરૂમ ને 2-3 મિનિટ સુધી થવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
-
આખા કાંદા નુ શાક (Stuffed Onion Shak recipe in Gujarati)
આજે મે આખા કાંદા નુ શાક બનાવ્યુ છે Arti Desai -
પંજાબી છોલે કરી
પંજાબી છોલે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે અને બધા જ પ્રેમ થી ખાય છે જે ભટુરા, પુરી, પરાઠા જોડે પીરસવામાં આવે છે અને ભાત સાથે પણ સારુ લાગે છે.#શાક Bhumika Parmar -
-
-
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
#GA4#Week13#Mushroom#મશરૂમ#cookpadindia#cookpadgujaratiમશરૂમ ને ટોડસ્ટૂલ પણ કહેવામાં આવે છે. મશરૂમ્સ તંદુરસ્ત હાડકાં બનાવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મશરૂમ્સ એન્ટીઓક્સિડેન્ટ્સ થી ભરપુર હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. મશરૂમ્સ બી વિટામિન્સ માં સમૃદ્ધ છે: રાઇબોફ્લેવિન, નિયાસીન અને પેન્ટોથેનિક એસિડ- આ સંયોજન હૃદયના આરોગ્યને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. લાલ રક્તકણો માટે રિબોફ્લેવિન સારું છે.. તે વિવિધ રંગો અને આકારોમાં ઉપલબ્ધ હોય છે.કૅન્ડ મુશરૂમ ઝેરી નથી હોતા. તેની વિવિધ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે. મારા ઘર માં મશરૂમ મટર ની સબ્જી અવાર નવાર બનતી રહે છે અને બધાં બે ખૂબ ભાવે છે. Vaibhavi Boghawala -
-
-
-
-
સ્ટફ ફલાફલ ઇન જુવાર રોટલા(Stuff Falafal in Juwar Rotla)
#રોટલીફલાફલ તો બહુ જ ખાતા હોઈએ પણ આજ ના જેવુ ડાયટ ફલાફલ કયારેય નહીં ખાધુ હોય તો ચાલો એક વાર જરુર થી બનાવી Kruti Ragesh Dave -
-
-
-
સ્ટફ મશરૂમ મસાલા
#પાર્ટી મશરૂમ ની આ વાનગી જેમાં મશરૂમ માં કોર્ન નું સ્ટફીંગ છે જે પાર્ટી માટે અનુરુપ છે. Bijal Thaker -
રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ
#goldenapron2#Rajsthan#week 10#TeamTreesઆ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે। R M Lohani -
બેબીકોર્ન મશરૂમ મિક્સ વેજ કરી(Babycorn mushroom mix veg curry recipe in Gujarati)
#MW2 શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળામાં અવનવા વિવિધ તાજા શાકભાજી ખૂબ જ પ્રમાણમાં મળી આવે છે તો આજે મેં શિયાળાની ઋતુના બધા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજ કરી બનાવેલ છે. Bansi Kotecha -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9773018
ટિપ્પણીઓ