અફઘાની પનીર ટીક્કા

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-13
#ડીનર
#પનીર
#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ.

અફઘાની પનીર ટીક્કા

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
#week-13
#ડીનર
#પનીર
#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૪ થી ૫
  1. 200 ગ્રામપનીર
  2. 2કાંદા
  3. 1લીલું કેપ્સીકમ
  4. 1લાલ કેપ્સીકમ
  5. 1ટામેટું
  6. 1/3 કપદહીં
  7. 11/2 નાની ચમચીકોર્નફ્લોર
  8. 11/2 નાની ચમચીલસણની પેસ્ટ
  9. 1 નાની ચમચીલાલ મરચું પાવડર
  10. 1/2 નાની ચમચીગરમ મસાલો
  11. 1 નાની ચમચીચાટ મસાલો
  12. 1 નાની ચમચીકસૂરી મેથી
  13. 1/2 નાની ચમચીધાણા પાવડર
  14. 1 મોટી ચમચીલીંબુનો રસ
  15. 1/2 નાની ચમચીતંદુરી મસાલો
  16. 1/2 નાની ચમચીમીઠું
  17. 1 નાની ચમચીતેલ
  18. 3-4 મોટી ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કાંદા, કેપ્સીકમ, પનીર અને ટામેટાંને ચોરસ ટુકડામાં કાપી લેવા.

  2. 2

    એક વાસણમાં દહીં, કસૂરી મેથી, લસણની પેસ્ટ, કોર્નફ્લોર, તેલ અને બધા સૂકા મસાલા લેવા. બધું બરાબર મિક્ષ કરવું.

  3. 3

    પનીર અને બીજા બધા શાકભાજીને દહીંના મિશ્રણમાં ઉમેરવા અને બરાબર મિક્ષ કરી લેવા. પછી ઢાંકીને ફ્રીઝમાં 30 મિનિટ માટે મૂકી દેવા.

  4. 4

    ટૂથપીકમાં પનીર અને શાકભાજીને વારાફરતી લગાડી દેવા.

  5. 5

    એક નોનસ્ટિક પેણીમાં બટર લઈ બધા પનીરના પીસને સેલો ફ્રાય કરી લેવા.

  6. 6

    લીલી ચટણી અને કેચપ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

Similar Recipes