પનીર લસુણી (Paneer Lahsuni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી મા તેલ, જીરુ, ઇલાયચી, કાંદા, ટામેટા, આદુ લસણની પેસ્ટ, બદામ, બધા મસાલા,આખા લાલ મરચા નાંખી હલાવી પાણી નાખી ઢાંકી ને ટામેટા એકરસ થઈ જાય ત્યાં સુધી થવા દો.
- 2
ઠંડા કરી મીક્ષર મા પીસી લો.
- 3
હવે પેણી મા તેલ નાંખી જીરુ નાંખી તતડે એટલે કાંદા અને લસણ નાખી સાંતળો. હવે ગ્રેવી, દહીં,મીઠું, ગરમ મસાલો, કસુરી મેથી નાખી, 3-4 મીનીટ થવા દો.
- 4
હવે, પનીર, મલાઈ નાખી હલાવી લો. બટર નાખી 2 મીનીટ થવા દો. તૈયાર છે પનીર લસુણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA4 #week6 #keyword-Paneer# Bhumi Rathod Ramani -
-
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
-
-
-
પનીર કોફતા કરી (Paneer kofta curry Recipe In Gujarati)
#GA4#Week6paneerજનરલી કોફતા આપણે પનીર ચીઝ વેજીટેબલમાંથી બનાવતા હોઈએ છે પણ મેં અહીં પંજાબી કોફ્તાને ઇટાલિયન સ્ટાઇલ આપવાની ટ્રાય કરે છે થોડું ટ્વિસ્ટ સાથે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો. Shital Desai -
-
-
-
-
-
-
-
પાલક પનીર(Palak. Paneer Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Cookpadgujarati#Nutrition Neelam Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13910264
ટિપ્પણીઓ (2)