રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ, ઘી, તમાલપત્ર, હીંગ, હળદર, આદુ મરચાની પેસ્ટ, ટામેટા નાંખી હલાવો. બધા મસાલા નાંખી દહીં નાખી મિક્ષ કરો.
- 2
પાલક પ્યુરી નાંખો. તેલ છૂટું પડે પછી મલાઈ નાંખી છીણેલું પનીર, લીંબુ નો રસ નાંખી હલાવો.કેપ્સીકમ, ટામેટા નાંખી થોડીક વાર થવા દો.પનીર ટુકડા નાંખી હલાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
-
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ પાલક પનીર(palak paneer recipe in gujarati)
આ શાક મારી દીકરીને બહુ ભાવે.પાલક પનીર નુ શાક રીતે મારા પપ્પા બનાવતા...એ જોઈને જ હુ શીખી છુ.અને મારા ઘરે પણ એ જ રીતે બનાવુ છુ.તમે પણ ચોક્કસ બનાવી જોજો. Payal Prit Naik -
-
પાલક પનીર ઢાબા સ્ટાઈલ (Palak Paneer Dhaba Style recipe in Gujara
#MW2#શાક અને કરીઝ ચેલેન્જ#પાલક પનીર Dipika Bhalla -
-
-
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
-
-
-
-
-
-
-
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9756930
ટિપ્પણીઓ