રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લો પછી તેની છાલ ઉતારી લો
- 2
પછી કથરોટમાં 2 વાટકી લોટ લઇ તેમાં બટાકા ખમણી નાખો જેથી કરીને કોઈ ગાંઠ ના રહે
- 3
પછી મરચાને ઝીણા ઝીણા ક્રશ કરી લો અને તેમાં જીરું પણ ક્રશ કરી લો અને ક્રશ કરેલું બધું લોટમાં ઉમેરી દો
- 4
પછી લોટમાં બધો મસાલો કરી લો અને હાથેથી એકદમ મિક્સ કરી લો બે ચમચી મોણ પણ નાખી દો અને પછી થોડું થોડું પાણી લઈ ધીમે ધીમે લોટ બાંધો ધ્યાન રાખજો કે લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન થઈ જાય
- 5
15 મિનિટ સુધી લોટ ને રેસ્ટ આપો પછી લોટને સરખો કુંણવી નાખો કે જેથી કરીને પુરીમાં તળિયા ન પડે અને નાના-નાના લુઆ બનાવો
- 6
પૂરીને સરખો ગોળ શેપ આપીને વણી લો પછી એક તવલા માં તેલ મૂકી અને પૂરી તળી લો યાદ રાખવું કે તેલ એકદમ ગરમ થવું જોઈએ તોજ પૂરી બરોબર ફુલ સે
- 7
તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ આલુપુરી ખરેખર સ્વાદમાં ખૂબ જ સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનું ચટપટુ શાક રોટલી (Raw Mango sabji with Roti recipe in Gujarati)
#ડિનર#goldenapron3#week8 Dharmishtha Purohit -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ