રવાના ઢોસા(rava dosa in Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

# golden apron 3
# week 21
# puzzle answer- dosa

રવાના ઢોસા(rava dosa in Gujarati)

# golden apron 3
# week 21
# puzzle answer- dosa

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીસોજી
  2. 1 વાટકીચણાનો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 2 મોટી ચમચીદહીં
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સોજી અને ચણાના લોટને બરાબર મિક્સ કરો. તેમાં દહીં અને પાણી જરૂર મુજબ નાખો.

  2. 2

    આ મિશ્રણમાં મીઠું ઉમેરીને 10 મિનીટ સેટ થવા દો.

  3. 3

    રેગ્યુલર ઢોસા જેવું બેટર કરો.

  4. 4

    નોન સ્ટીક તવી પર ઢોસા નું બેટર મૂકો.

  5. 5

    Crispy ઢોસા તૈયાર છે. સીંગદાણા ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes