રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોફતા માટે બટાકા, મકાઈના દાણા, પનીર અને બધા મસાલાને ભેગા કરી આ રીતે કોફતા બનાવી લો.
- 2
એક પેનમાં તેલ નાખી આ રીતે કોફતા ચડાવવા.કોફ્તા તૈયાર.
- 3
બીજી બાજુ પેનમાં તેલ નાખી હિંગ ડુંગળી લસણ ની પેસ્ટ નાખી સાંતળો.બધા મસાલા એડ કરો.થોડુ પાણી નાખીને ચડવા દો.ટામેટુ નાખીને બરાબર હલાવી લો.ગ્રેવી તૈયાર છે.એક ડિશમાં કોફતા મુકી ગ્રેવી નાખી મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પનીર લોલીપોપ
#રસોઈનીરાણી# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે. Thakar asha -
-
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
-
-
-
-
-
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
-
કોબી ના કોફતા. (Cabbage cofta in gujrati)
#ડીનરદોસ્તો કોબી નું શાક ઘણી રીતે બને છે.. પણ કોબીના કોફતા નું શાક ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને બનાવવું પણ ખુબજ સરળ છે.. લોકડાઉન માં ઘરે રહી વાનગી માં કંઈક ક્રિએટિવ તો કરવું જ જોયશે.ખરી રીતે કોબીના કોફતા ડીપ ફ્રાય કરવા માં આવે છે..પણ આપણે અપ્પમ પેન માં શેલો ફ્રાય કરશું.. તો દોસ્તો ચાલો કોબીના કોફતા શાક ની રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
-
-
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159454
ટિપ્પણીઓ