આલુ પનીર લોલીપોપ

#રસોઈનીરાણી
# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે.
આલુ પનીર લોલીપોપ
#રસોઈનીરાણી
# પ્રેઝન્ટેશન આ વાનગી બનાવી બહુ જ સહેલી છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે.બાળકો થી લઈને મોટા ને પણ ભાવે તેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીરને છીણી લો. એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો (છૂંદો) લો તેમાં છીણેલું પનીર મેંદા નો લોટ કોનૅ ફ્લોર ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું મકાઈના દાણા આદુ મરચાની પેસ્ટ મીઠું લાલ મરચું કોથમીર લીંબુનો રસ નાખી મિક્સ કરી લો
- 2
બરાબર મિક્સ કરી તેમાંથી ગોળ
- 3
બરાબર મિક્સ કરી ગોળ લોલીપોપ વાળી લો.વળાઈ જાય એટલે તેલમાં તળી લો.
- 4
પછી ચોપસટીક માં મકાઈના દાણા તળલુ મરચું અને પનીર લગાવી તૈયાર કરેલા લોલીપોપ ઉપર લગાવો.પછી તેના ઉપર ચીઝ છીણી લો તેને લાલ લીલી ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે આલુ પનીર લોલીપોપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
પનીર રેપ (Paneer Wrap Recipe in Gujarati)
આજકલ આ વાનગી બહુ પ્રચલિત છે. સોશિયલ મીડિયામાં આ બહુ ફરે છે. દેખાવમાં અને ટેસ્ટમાં ખૂબ જ સુંદર છે. બનાવવાની રીત આ બહુ સહેલી છે. Tejal Hiten Sheth -
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
ચીઝ-પનીર સમોસા
#goldenapron3#week 2આ સમોસા મારા ધરના દરેક ને ખૂબ જ ભાવે છે મે આજે બનાવ્યા છે તમે પણ બનાવ જો. ખુબ ટેસ્ટી લાગે છે. Bijal Preyas Desai -
-
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
કોર્ન વેજ પનીર લોલીપોપ
#RB3 #post3 #week3#SVC આ વાનગી હેલ્ધી સાથે ખૂબ ટેસ્ટી અને લંચ બોક્સ મા આપી શકાય આ વાનગી ઐરફ્રાયર મા બનાવેલ છે એટલે લો કેલરી વાળી વાનગી મા પણ આવી શકે , પાર્ટી સ્ટાટૃર મા પણ બનાવી શકાય, વેજ ,પનીર , બ્રેડક્રમસ ,ને આઇસક્રીમ સ્ટીક પર બરાબર લગાવીને બનાવવામા આવે છે Nidhi Desai -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
કાજુ કત્રી
કાજુકતરી એક ઇન્ડિયન સ્વીટ છે અને ખૂબ જ થોડાં જ ટાઈમ માં બની જાય એવી રેસીપી છે. જેને આપણે તહેવારો પર કે કોઈ પ્રસંગ માં લઇ શકીએ છીએ અને બાળકો થી લઈને ઘર ના બધાં લોકો ને ભાવિ જાય એવી ડિશ છે.#રાજકોટ21નયના સેજપાલ
-
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
ભુંગરા બટેટા
#સ્ટ્રીટભૂંગરા બટેટા એ રાજકોવાસીઓનું ભાવતું સ્ટ્રીટ ફૂડ છે બધા લોકો બહુ મજા થી ખાઈ છે ખાવામાં થોડું તીખું હોય છે પણ ખાવા માં મજા આવે છે . સરળતાથી બનાવી શકાય એવી રેસિપી લાવી છું બધા માટે . Suhani Gatha -
-
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
તવા પનીર રોલ (Tawa Paneer Roll Recipe In Gujarati)
આ રોલ બધાં ને ભાવે એવી વાનગી છે, તેમાં પાવભાજી નાં મસાલા સાથે પનીર નો ઉપયોગ થી ટેસ્ટ ખૂબ સારો આવે છે#GA4#Week21 Ami Master -
-
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
ગોલ્ડ કોઈન પનીર સ્ટાર્ટર
#પ્રેઝન્ટેશન#સ્પાઈસકિચનઆ એક સ્ટાર્ટર છે જે મેં બાળકોને હેલ્ધી રાખે તેવું અને તેમનું મનપસંદ આવે એ રીતે બનાવ્યું છે. જે બાળકોને શાળા તથા કોલેજમાં જતાં ટીનેજર બાળકોને પણ લંચબોક્સમાં આપી શકાય.અને આ સ્ટાર્ટર તમે બર્થડે પાર્ટી તથા કીટીપાર્ટીમા પણ બનાવી શકો છો. વર્ષા જોષી -
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ