રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં ઘઉ નો લોટ લઈ તેમાં ગરમ મીઠું નાખી હલાવી લો પછી તેમાં ગરમ તલ રેડવું પછી હલાવી લો લોટ ને મુઠ્ઠી વાળો તો લોટ ના લુવા બંને એવું તેલ રેડવું પછી થોડું થોડું ગરમ પાણી રેડી લોટ બાંધી લો પછી તેને ૧૦- મીનીટ મસળવો પછી તેને ઢાંકી દો
- 2
પછી બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બાફેલા વટાણા ઉમેરો પછી એક વઘરીયા માં તેલ મૂકી રાઈ વઘાર કરી તેમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો તે ને સાંતળો પછી પછી તેને બાફેલા બટાકા ના માવા માં ઉમેરો પછી તેમાં લાલ મરચું ગરમ મસાલો મીઠું સ્વાદાનુસાર નાખી હળદર નાખી હલાવી લો
- 3
પછી લોટ માંથી લુવો લઈ વણો પછી તેને વચ્ચે થી કાપી લો પછી હાથ થી એક કિનારી પર પાણી લગાવી ભેગી કરો પછી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી બરાબર સીલ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં સમોસા એક એક કરીને નાખી ધીમા તાપે બેવ બાજુ થી બરાબર તળી લો પછી કાઢી લો પછી તેને ખજુર આમલી ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FAMAll ટાઈમ ફેવરિટકોઈ પણ વકતે કોઈ પણ દિવસેચાલો બનાવીયે સમોસા Deepa Patel -
-
-
-
સમોસા રોલ
#GA4#Week21#Roll#Samosaજબતક રહેગા સમોસે મેં આલુ...... જબતક રહેગા સમોસે મેં આલુ... તેરા રહૂંગા ઓ મેરી શાલૂ 😜આવું એક ફેમસ સોંગ છે બોલીવુડ નું અને મેં પણ કહાની મેં થોડા ટ્વિસ્ટ 🌀 નહીં નહીં કહાની મેં નહીં પણ સમોસે મેં થોડા રોલ બનાયા હૈ 😄🤗મગર મેંનૈ બનાયા હૈ ગેહું કે આટે સે 😊 Bansi Thaker -
સમોસા પિંનવીલ સેન્ડવીચ
#એનિવર્સરી#સ્ટારટર ફ્રેન્ડ્સ આપણે મહેમાન આવે ત્યારે સમોસા તો પીરસતા જ હોય છે પણ આ સમોસા ને હું કંઈક નવા સ્વરૂપમાં લાવી છું પીન તો આપણે ખાતા જ હોઈએ પણ આજે હું એ પીનવીલ સમોસા લાવી છુ Rina Joshi -
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7નાસ્તા માટે નો best option સૌની પ્રિય વાનગી પટ્ટી સમોસા. Ranjan Kacha -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
ચીઝ પરાઠા (cheese paratha recipe in Gujarati)
#સાઉથપોસ્ટ ૩#સુપરશેફ૨#ફલોર્સબેંગાલી સ્ટાઈલ પરાઠા જે મેંગલોર મા ફેમસ છે. Avani Suba -
-
-
More Recipes
ટિપ્પણીઓ