મસાલા પરવળ

Dipika Bhalla @cook_1952
#RB11
માય રેસીપી બુક
ઓછા સમયમાં ઝડપ થી બનાવેલા ભરેલા પરવળ નો મસાલો, સમારેલા પરવળ માં ઉમેરી શાક બનાવ્યું છે.
મસાલા પરવળ
#RB11
માય રેસીપી બુક
ઓછા સમયમાં ઝડપ થી બનાવેલા ભરેલા પરવળ નો મસાલો, સમારેલા પરવળ માં ઉમેરી શાક બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈ ને સમારી લો. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ ઉમેરો. હવે પરવળ, પરવળ ની સાથે ના બધા મસાલા ઉમેરી, ૨ મોટી ચમચી પાણી ઉમેરી, ઢાંકી, ધીમા તાપે ઢાંકી ને ચઢવા દો.
- 2
બીજી બાજુ શીંગ થોડી શેકી ઠંડી કરવા મૂકો. હવે બેસન ધીમા તાપે શેકી એક પ્લેટ માં કાઢી લો. હવે શીંગ ને અધકચરી વાટી લો. હવે બેસન માં બધો મસાલો ઉમેરી લો.
- 3
હવે પરવળ ૮૦% ચઢી જાય પછી તૈયાર કરેલો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
હવે ગરમ ગરમ પરવળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા પરવળ (Stuffed Pointed Gourd Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiભરેલા પરવળ Ketki Dave -
ભરેલા પરવળ(bhrela parval recipe in Gujarati)
#સુપરશેફ1ભરેલા શાક સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.પરવળ નું શાક બહુ ઓછા લોકો ને ભાવે છે ખાસ કરી ને બાળકો ને ભાવતું નથી.પણ આ રીતે મસાલો ભરી ને પરવળ નું શાક બનાવશો તો બધા ને ખૂબ ભાવશે.તેનો મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
ટિંડોળા નું શાક (Tindora Shak recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ટિંડોળા નું શાક દરેક અને ખાસ કરીને બાળકો પસંદ નથી કરતા. તો આજે મે અલગ રીતે મસાલા વાળું શાક બનાવ્યું છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. મારા ઘરમાં બધાને ખૂબ ટેસ્ટી લાગ્યુ. Dipika Bhalla -
પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week26 પરવળ ખુબજ ગુણકારી છે Kajal Rajpara -
-
ક્રિસ્પી મસાલા સેન્ડવીચ (Crispy Masala Sandwich Recipe In Gujarati)
#RB12 માય રેસીપી બુક#LB લંચ બોક્સ મારે ત્યાં બધાને જુદા જુદા પ્રકાર ની સેન્ડવીચ ખાવા નો ખૂબ શોખ છે. આજે મે બટેકા નો મસાલો પાથરી, તવી ઉપર ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. Dipika Bhalla -
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
ભરેલા પરવળ
- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.#ભરેલી DrZankhana Shah Kothari -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
પરવળ નુ શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપરવળ નુ શાક Ketki Dave -
પંજાબી સ્ટાઈલ પરવળ નું શાક (Punjabi Style Parwar Sabji Recipe In Gujarati)
#AM3 પરવલમાં પુષ્કળ રેસા હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદ મુજબ જો ગેસની સમસ્યા હોય તો પરવલને સારવાર તરીકે અપનાવવામાં આવે છે. 100 ગ્રામ પરવલની છાલમાં 24 કેલરી હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આયુર્વેદ મુજબ પરવલમાં ત્વચાના રોગો, તાવ અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવાના ઔષધીય ગુણો હોય છે ...તો મે આજે એની છાલ સહિત નો ઉપયોગ કરી પરવળ નું શાક બનાવ્યું છે.. Twinkal Kalpesh Kabrawala -
પરવળ નું કાઠિયાવાડી શાક (Parval Kathiyawadi Shak Recipe In Gujarati)
#EB#Week2સાદા પરવળ નું શાક જલ્દી કોઈ ને ભાવતું નથી પણ આ રીતે બનાવાથી બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2 પરવળ દેખાવે ટીંડોળા જેવું પણ રાંધવા મા જલ્દી બની જાય આ શાક થી ડાયાબિટીસ ને બી. પી. મા ગુણકારી છે HEMA OZA -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
પરવળ નું શાક (parval shaak Recipe in Gujarati)
પરવળ નું શાક ખાવા માં બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ છે તો મે બનાવિયું છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
પરવળ નું શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpad_guj#cookpadindiaઘાટા લીલાં રંગ માં સફેદ કે આછા લીલાં પટ્ટા વાળું શાક એટલે પરવળ. વેલા માં ઊગતું આ શાક હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણ માં ઉગે છે. મે થી ઓગસ્ટ મહિના માં ભરપૂર મળતું આ શાક ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. વિટામિન એ, બી 1, બી 2, વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર એવા આ શાક માં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો પણ છે. સાથે સાથે લો કેલેરી હોવાથી કૉલોસ્ટેરોલ નું પ્રમાણ નીચું રાખવા માં મદદરૂપ છે. વડી ફાઇબર સંપન્ન આ શાક પાચનક્રિયા ને સારી રાખે છે. વર્ષો થી આયુર્વેદિક ઉપચાર તરીકે ભોજન માં પરવળ લેવાનું કહેવાયું છે.પરવળ ની છાલ થોડી જાડી હોય છે તથા પાકટ પરવળ માં બીજ પણ હોય છે. પરવળ નું શાક ઘણી રીતે બને છે. કોઈ છાલ કાઢી ને, કોઈ છાલ ને થોડી સોરી નાખી ને, કોઈ ભરેલું કરે છે. મેં પરવળ ના બધા પોષકતત્વો સલામત રહે અબે પરિવાર ને પસંદ આવે તેવી રીતે એકદમ સાદું અને સરળ રીતે શાક બનાવ્યું છે. Deepa Rupani -
પનીર પરવળ (Paneer Parval Recipe In Gujarati)
#EB#week2ભરેલા પરવળ મા આવી રીતે પનીર નાખી ને બનાવશો તૉ જ નથી ખાતા એ પણ મજા થી ખાસે. Hetal amit Sheth -
ભરેલા પરવળ બટાકા નું શાક (bharela parval bataka nu shaak recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ18આજે હું તમારી માટે ભરેલા પરવળ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં તો લાજવાબ છે પણ હેલ્થ માટે પણ ખૂબજ સારું છે આ શાક ખાવાથી ઘી ખાવા જેવી તાકત મલે છે અને નોર્મલ પરવળ નું શાક બધાજ બનાવતા હોય છે પણ ભરેલું શાક ખાવા ની એક અલગ જ મજા આવે છે તમે પણ આ શાક બનાવજો. Dhara Kiran Joshi -
ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
#RB1: ભરેલા શાક પ્રિમિકસ મસાલોઆખા શાક માટે તૈયાર કરેલો મસાલો (પ્રિમિકસ) ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. તો જયારે પણ શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. Sonal Modha -
મસાલા કોઇન
#RB16 માય રેસીપી બુક મસાલા કોઇન ખાવામાં સ્વાદિષ્ટ, મજેદાર, ચટપટા, મસાલેદાર. મે આજે ઈડલી નાં ખીરા થી મસાલા કોઇન બનાવ્યા છે. ઈડલી ઢોંસા ખાઈને કંટાળી ગયા હોવ તો આ રીતે ઝટપટ કોઇન બનાવો. બધાને જરૂર પસંદ આવશે.ચ્હા સાથે નાસ્તા માં અથવા ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
ભરેલા પરવળ (Stuffed parval recipe in Gujarati)
#EBweek -2Theam - 2 ભરેલા પરવળPARAVALIYA Re ....Tere Swad me Yun Ranga Hai....Mera Mannnnnnn ❤PARAVALIYA ReeeeNa buji Hai kisi Sabji se ..Ye meri Bhukh...Hooooo PARVALIYA Reee સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે Ketki Dave -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16313269
ટિપ્પણીઓ (7)