દેશી ભાણું

દેશી ભાણું
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી માટે ઘઉ નો લોટ કથરોટ મા લઇ ને પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી બાંધી લો..થોડી વાર ઢાંકી ને રાખી પછી રોટલી બનાવી લો..ઘી લગાડી લેવું.. તૈયાર છે ગરમા ગરમ રોટલી
- 2
ભરેલી દુધી નું શાક બનાવવા માટે દુધી ની છાલ ઉતારી લો અને ગોળ કાપી લો હવે સાઈડમાં થી કાપો પાડી ને મુકો અને એક થાળીમાં સીંગદાણા નો ભુકકો અને મીઠું નાખી ને લાલ મરચું પાવડર અને ધાણાજીરું નાખી ને ચપટી હળદર નાખીને ખાંડ અને લીંબુનો રસ નાખી બધું બરાબર મિક્ષ કરી લો હવે આ મસાલો દુધી માં ભરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં ભરેલા દુધી ના કકડા નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે એક કપ પાણી ઉમેરો ઢાંકણ ઢાંકી ને ચઢવા દો.ચઢી ગયા પછી ઉતારી લો..
- 3
બાઉલ માં ચોખા ને ધોઈ લો હવે પલાળી ને એક કલાક સુધી રાખી ધીમે આંચ પર પકાવો..
- 4
તુવેરની દાળ બાફેલી લઈ ને અડધો ગ્લાસ પાણી નાખીને મીઠું અને હળદર નાખીને ઉકળવા દો હવે ગોળ, આંબલી નાખી ને ધાણાજીરું પાવડર નાખી ને લીલાં મરચાં ને આદું નાખી ને બરાબર ઉકળે એટલે તેમાં વધારીયા માં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું, મેથી દાણા નાખી ને તતડે એટલે હિંગ નાખી ને મીઠા લીમડાના પાન નાખી ને દાળ નેં વધાર કરો તેમાં થોડાક સીંગદાણા નાખી ને બરાબર ઉકળે એટલે ઉતારી લેવું..
- 5
સલાડ માટે બીટ અને ટમેટું ગોળ સમારી લો.. હવે છાશ સાથે ગોળ મુકી ને થાળી પીરસી દો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફૂલ ભાણું
#માઇલંચઆજે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ.. એટલે માતાજી માટે સેવૈયા નો પ્રસાદ.. મિક્સ, લોટ ની ભાખરી દૂધી ચણા ની દાળ નું શાક સાથે છાશ અને સલાડ.. Sunita Vaghela -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
કોબી બટેટા નું શાક,રોટલી,ચણાની દાળ, ભાત
#માઇલંચ કોબી બટેટા નુ શાક ચણાની દાળનું શાક ભાત રોટલી છાશ કાચી કેરીનું અથાણું મૂળા ગાજર અને બીટ નુ સલાડ Mayuri Unadkat -
દેશી ભાણું-બાજરીનો રોટલો અને રીગણની કઢી
#હેલ્થી#indiaપોસ્ટ 3દેશી ભાણું હોય,એટલે માટીના વાસણમાં રસોઈ બને,માટીના વાસણમાં જમવાનું.આજે વરસાદવરસતો હતો,ને મને દેશી જમવાની ઈચ્છા થઈ. આજે માટીની કલાડી માં બાજરીનો રોટલો બનાવ્યો છે,સાથે રીગણની કઢી પણ બનાવી છે.અને માટીના વાસણોમાં જ પીરસ્યું છે.તો તે હેલ્થ માટે ખૂબ સારું છે. પધારો દેશી જમણ તૈયાર છે. Heena Nayak -
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
બીટ અને બટાકા ના પરાઠા
#હેલ્થી#GHબીટ અને બટાકા ના પરાઠા મારી ફેવરીટ વાનગી છે.. હેલ્થ માટે બીટ ખુબ જ સરસ છે.. પરોઠા માં બટાકા સાથે બીટ નો ઉપયોગ કરી વાનગી ને પૌષ્ટિક બનાવી છે.. સાથે બીટ નું રાયતું પણ હેલ્થ માટે બેસ્ટ છે.. Sunita Vaghela -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)
દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..સાત્વિક ભાણું Sangita Vyas -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી
#ગુજરાતીદાળ ઢોકળી એ તો ગુજરાતી ની પ્રિય થાળી ... અને સાથે ભાત, થેપલા અને ડુંગળી અને છાશ.. Sunita Vaghela -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આજે મેં ફૂલ થાળી માં ડપકા કઢી,ભાત,રોટલી,સલાડ અને મસાલા છાશ બનાવ્યા છેસાથે મોળા મરચા અને ગોળ પણ પીરસ્યો છે. Sangita Vyas -
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
કાઠીયાવાડી ભાણું
#ડીનરઆજે મે બનાવ્યું છે એકદમ ટ્રેડિશનલ કાઠીયાવાડી ભાણું..જે કાઠિયાવાડ માં પ્રખ્યાત.એમાં બાજરાનો રોટલો,મિક્સ દાળ,કેરી નું કાચું,ગોળ,મરચું,અથાણું,પાપડ,ડુંગળી અને ઉનાળા નું અમૃત છાશ... Anjana Sheladiya -
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
રીંગ ઓનયન સલાડ,અને કીડસ ફેવરેટ ઓનયન સલાડ(Onion Salad Recipe In Gujarati)
મારી છોકરી નુ આ સલાડ ફેવરેટ છે સાચેજ આ સલાડ રોટલી અને દાળ ,ભાત સાથે બોવજ સરસ લાગે છે.... #GA4 #Week5 Ankita Pancholi Kalyani -
વેજ મસાલા ખીચડી(Veg Masala Khichdi Recipe in Gujarati)
#GA4#week7 પોસ્ટ 1 આજે મે વેજ મસાલા ખીચડી સાથે લીલી ડુંગળી ટમેટાનું શાક અને છાશ સાથે રોટલી..... Chetna Chudasama -
કાઠિયાવાડી થાળી, શાક -ભાખરી
#ટ્રેડિશનલહવે ઉનાળો શરૂ થતાં જ શાકભાજી માં સાંજે શું બનાવવું એની સમસ્યા શરૂ થઈ જાય એટલે.ઘરમા હોય એ દાળ નો ઉપયોગ કરી મેં આજે દાળ નું શાક સાથે ભાખરી અને છાશ સાથે ડુંગળી અને મરચા ..બસ મજા આવી જાય.. Sunita Vaghela -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
-
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (2)