પોટેટો સ્ટફડ કોફ્તા (Potato stuffed kofta with creamy red Gravy Recipe in Gujarati)

#dinner
# post 1
Lock down special,
Today I am sharing potato malai kofta with cremy garvey.
પોટેટો સ્ટફડ કોફ્તા (Potato stuffed kofta with creamy red Gravy Recipe in Gujarati)
#dinner
# post 1
Lock down special,
Today I am sharing potato malai kofta with cremy garvey.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને સ્મેશ કરી લ્યો, તેમાં ચીઝ, મીઠુ, મરી પાઉડર, 2-3 ચમચી મેંદો /કોર્નફ્લૉઉર ઉમેરો. મેંદો /કોર્નફ્લૉઉર ઉમેરવા થી કોફ્તા તળતી વખતે તૂટી જતા નથી. હવે આ મિશ્રણ ને નાની નાની પેટીસ બનવી વચ્ચે કાજુ ના પીસ મૂકી ને નાના બોલ બનવી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરો, આ કોફ્તા ને શેલો ફ્રાય, ઓર ડીપ ફ્રાય પણ કરી શકાય છે, હું અહીં કોફ્તા ને શેલો ફ્રાય કરું છું. ગુલાબી રંગ ના શેલો ફ્રાય કરી લો.
- 3
એક પેન માં તેલ મૂકી તેમાં લવિંગ, મરી, તમાલપત્ર મૂકી સાંતળી લો, ત્યરબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખો. તેમાં 2 મોટી સમારેલી ડુંગળી, 2મોટી સમારેલા ટામેટા નાખો, તેમાં 4-5 કાજુ નાખી ગોલ્ડન બ્રોવન સાંતળી લો.
- 4
આ મિક્સરણ ને મિક્ષચર માં પેસ્ટ બનવી લો. એક પેન માં તેલ મૂકી જીરા નો વગાર muko, એમાં આ પેસ્ટ ને નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો, ત્યારબાદ તેમાં રેડ કાશ્મીરી મરચું 1ચમચી, 1ચમચી લાલ મરચું, 1ચમચી કીચેનકીન્ગ નો મસાલો નાખી હલાવો. એમાં સ્વાદ મુજબ મીઠુ નાખી, 1ચમચી લીંબુ નો રસ ઉમેરો. આ ગ્રેવી ને મિનિટે ઉકાળો. તેમાં 2 કપ પાણી નાખી હલાવો. તેમાં 2ચમચી મલાઈ નાખી 5 મિનિટે સુધી ઉકળવા દો.
- 5
આ ગ્રેવી માં સ્ટફ્ડ કોફ્તા નાખી 1 મીનટ ધીમા તાપે સીઝવા દો. તિયાર છે સ્ટફ્ડ કોફ્તા વિથ રેસ્ટરેન્ટ style ગ્રેવી. ઉપર થી મલાઈ અને ધાણાભાજી થી ગાર્નિશ કરો. આ ને પરાઠા સાથે સર્વર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર કોફતા ઇન પાલક ગ્રેવી(Paneer kofta in palak gravy recipe in gujarati)
#GA4#Week10#kofta Nayna Nayak -
નોન- ફ્રાઇડ કોફ્તા કરી જૈન (Non Fried Kofta Curry Jain Recipe In Gujarati)
#FF1#no_fried#jainrecipe#kofta#dudhi#panjabi_sabji#AM3#CookpadIndia#COOKPADGUJRATI ભારતીય ભોજન માં સબ્જી નું એક અગત્યનું સ્થાન છે. અહીં મેં દુધી નાં કોફતા તળિયા વગર તૈયાર કરેલ છે અને પંજાબી કરી સાથે સર્વ કરેલ છે. જો ઓછા તેલ માં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
-
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
પાલક પનીર કોફ્તા કરી(Palak paneer kofta curry recipe in gujarati)
#GA4#week10#koftaપાલક પનીર કોફ્તા ને મખની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે તો ટેસ્ટી જ લાગે જેને શામ સવેરા પણ કહેવામાં આવે છે.આમાં લસણ કાંદા નો ઉપયોગ નથી કર્યો આ એક હાફ જૈન રેસિપી છે. Namrata sumit -
પનીર કોફ્તા (Paneer kofta recipe in Gujarati)
#GA4#Week6ફરાળ મા પણ ખાઈ શકાય એવા પનીર કોફ્તા બનાવ્યા છે.. latta shah -
કોફ્તા (kofta recipe in Gujarati)
#GA4#WEEK10KOFTAકેટલીક ભારતીય સબ્જી પોતાના ખાસ અદભુત સ્વાદ માટે જાણીતી હોય છે ,સદાબહાર હોય છે ,માત્ર તેનું નામ લેતા જ મોમાં પાણી છૂટી જાય ,,મલાઈકોફ્તા પણ એક આવી જ બહેતરીન રેસીપી છે ,આ એક એવી સબ્જી/કરીછે કે તેમાં બાફેલા બટેટાના માવામાં થી ગોળા બનાવી તેમાં સુકામેવા અને મલાઈનુંમિશ્રણ ભરી તળી ને બનાવાય છે ,,તળ્યા પછી તેને ટામેટાં અને ડુંગળીની ખાટી,સહેજ મીઠી ,તીખી ગ્રેવીમાં ઉમેરી પીરસવામાં આવે છે ,સુકામેવા અને મલાઇનાકારણે તેનો સ્વાદ અને બનાવટ શાહી બની જાય છે ,,મારા ઘરમાં દરેકની આ પ્રિયાસબ્જી છે ,,તેને લસણ ડુંગળી વગર પણ બનાવી શકાય છે ,, Juliben Dave -
-
મલાઈ પનીર કોફતા (Malai Paneer Kofta Recipe In Gujarati)
#GA4#week20#post2#kofta#મલાઈ_પનીર_કોફતા ( Malai Paneer Kofta Recipe In Gujarati ) બટાકા અને પનીર બધાને ભાવતી વસ્તુ છે અને તેમાંથી આપણે અનેક વાનગી બનાવી શકીએ છીએ. ભારતીય રાંધણકળામાં પ્રથમથી નોર્થ ઇન્ડિયન કરી રેસીપીનું અનેરું મહત્વ રહ્યું છે, કારણકે આ કરી હમેશા તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે અને અવાર-નવાર બનાવવામાં આવે છે. આજે આપણે નોર્થ રાંધણકળાની એક કરી જે આ એક પંજાબી મલાઈ પનીર કોફતા રેસીપી છે, જે સૌ કોઈને પસંદ હોઈ છે પરંતુ ઘર પર આ મલાઈ પનીર કોફતા બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘણા લોકો આ મલાઈ કોફતા બનાવવાનું ટાળતા હોઈ છે, પરંતુ આ રેસીપી મલાઈ પનીર કોફતા બનાવવાની સૌથી સરળ અને ઝડપી રેસીપી છે, જે આપ આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે ઝટપટ બનાવી શકો છો. પંજાબી મલાઈ પનીર કોફતા એક એવી શાકની રેસીપી છે, જે કોઈ પણ પ્રસંગે સર્વ કરી શકાય છે, તે પછી કોઈ તેહવાર હોઈ કે પછી પાર્ટી. આપ ખુબજ આસાનીથી આ ડીશ બનાવી શકો છો અને સર્વ કરી શકો છો. Daxa Parmar -
કોલીફ્લાવર કોફ્તા કરી(Cauliflower kofta curry recipe in gujarati)
#GA4#Week10#કોલીફ્લાવર#કોફ્તા Arpita Kushal Thakkar -
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
-
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#Fam વિક એન્ડ મા ટેસ્ટી અને બધાનુંફેવરિટ પંજાબી સબ્જી બનાવી. Kajal Rajpara -
-
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
-
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#week4#cooksnapoftheday#cookpadindiaSonal hiteshbhai panchal જી ની રેસીપી લાઈવ જોયી હતી અને સરસ શીખવાડ્યું હતું એમને. ત્યાર થી એમ હતું ક એકવાર જરૂર થી ટ્રાય કરીશ. તો એમની રીત મુજબ તો એલી સરસ બની કે ઘર માં સૌ ને ખૂબ જ ભાવ્યું. જેની માટે હુ તેઓ નો આભાર માનું છું. 🥰🙏 Noopur Alok Vaishnav -
ડ્રેગન પોટેટો(રેસ્ટોરાં જેવાં જ)(dragon potato in Gujaratri)
#વિકમીલ 1 #માઇઇબુક પોસ્ટ 5 Riddhi Ankit Kamani -
રેડ ગ્રેવી (Red Gravy Recipe In Gujarati)
#RC3#Redપંજાબી કયુજન ની ગ્રેવી બનાઈ ને સ્ટોર કરી શકાય છે જ્યારે સબ્જી બનાવી હોય તો ફટાફટ બની જાય છે પનીર, છોલે, મટર મખાના ,ફોફતા કરી જેવી પંજાબી કયુજન ટચ સબ્જી બનાવી શકો છો Saroj Shah -
-
બીટ પનીર કોફ્તા ઈન પાલક ગ્રેવી (Beetroot Paneer Kofta In Palak Gravy Recipe In Gujarati)
શામ સવેરા કોફ્તા અત્યારે ખૂબ ટ્રેન્ડ માં છે .... યેલો ગ્રેવી માં ગ્રીન કોફ્તા ખૂબ સરસ લાગેછે છે.... આજે મે એ જ ટ્રેન્ડ ને એક અલગ રીતે ...અલગ કલર કોમ્બીનેશન માં ટ્રાય કરી છે..મે ગ્રીન ગ્રેવી માં બીટ એટલે કે લાલ કલર સાથે પનીર વ્હાઇટ કલર નું કોમ્બીનેશનકર્યું છે. અને મકાઈ યેલો કલર થી ગાર્નિશ Hetal Chirag Buch -
હરિયાલી કોફ્તા કરી (Hariyali kofta curry recipe in gujarati)
#GA4#Week10#koftaદિવાળીમાં મારા મમ્મી ના ત્યાં થોડા દિવસો માટે રહેવા આવી છું. અને મારા મમ્મી લસણ-ડુંગળી નથી ખાતા તો તેમને ખાઇ શકાય ને ભાવે તેવી એક કોફ્તા સબ્જી બનાવી.રેગ્યુલર જૈન રેડ ગ્રેવી માં પાલક-લીલા વટાણા ના હરિયાલી કોફ્તા સાથે સબ્જી તૈયાર કરી છે. પહેલીવાર બનાવ્યું પણ લાગ્યું જ નહીં કે લસણ-ડુંગળી વગરની છે. રેગ્યુલર જેટલી જ ટેસ્ટી બની.સાથે સલાડમાં ડુંગળી લીધી છે🙏😄, કારણ કે ફેમિલીમાં બીજા બધાં ડુંગળી ખાય છે. મારા મમ્મી ની સબ્જી અલગથી રાખી હતી. Palak Sheth -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)